Kisan Sarthi Organic

Kisan Sarthi Organic Made Natural Just for You!

04/11/2025

⛈️☔ #કિસાન

22/10/2025

🌿✨ Let’s welcome the New Year with hope, positivity, and endless possibilities!
આ નવા વર્ષે શરૂ કરો તમારી સફર પ્રકૃતિની શુદ્ધતા અને આરોગ્ય સાથે.

🍯 Kisan Sarathi Natural Honey — પ્રેમથી પકવેલું, વિશ્વાસથી ભરેલું મધ જે શુદ્ધતાનો વાયદો કરે.
🌱 Organic Moringa Powder — ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિનું પ્રાકૃતિક સ્ત્રોત.
☕ Dhatri Herbal Coffee — કેફિન વગરનું સ્વાદિષ્ટ હર્બલ મિશ્રણ, તંદુરસ્તી સાથે.
🍃 Kaya Detox Powder — શરીરને સ્વાભાવિક રીતે શુદ્ધ રાખવા માટે પ્રાકૃતિક ઉકેલ.
🌾 Triphala Churn — આયુર્વેદિક તંદુરસ્તીનો દૈનિક સાથી.

આ નવા વર્ષમાં સ્વસ્થ શરીર, શાંત મન અને શુદ્ધ ખોરાકની દિશામાં એક નાનકડું પગલું ભરો 💚

✨ Wishing you and your family a joyful, prosperous, and love-filled New Year!
— પ્રેમથી પકવેલું, વિશ્વાસથી ભરેલું — કિસાન સારથી, ખેતરથી સીધું તમારા ઘર સુધી પ્રાકૃતિક આહાર. 🌿💛

20/10/2025

👉 “મગફળી ખરીદીના નવા નિયમો 2025 | આધાર લિંક પેમેન્ટ અને નવો PoS સિસ્ટમ સમજાવો

આ વિડિયોમાં તમે જાણી શકશો કે કેન્દ્ર સરકાર દ્વારા મગફળી ખરીદી માટે કયા નવા નિયમો લાગુ કર્યા છે.
➡️ હવે પેમેન્ટ માત્ર આધાર લિંક બેંક એકાઉન્ટમાં જ થશે.
➡️ ખરીદી વખતે PoS મશીન દ્વારા આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.
➡️ જો ખેડૂત જાતે હાજર ન રહી શકે, તો ઈ-સમૃદ્ધિ પોર્ટલમાં 3 વ્યક્તિઓ સુધી નોમિનેશન કરી શકશે.

આ નવા નિયમો ગેરરીતિઓ અટકાવવા માટે બનાવવામાં આવ્યા છે, પણ કેટલીક સ્થિતિમાં ખેડૂતોને થોડી મુશ્કેલી પડી શકે છે.

📺 વિડિયો આખો જુઓ અને સમજો નવા નિયમોનો સાચો અર્થ.
🌿 પ્રેમથી પકવેલું, વિશ્વાસથી ભરેલું, ખેતરથી સીધું તમારા ઘર સુધી પ્રાકૃતિક આહાર — કિસાન સારથી.

I've just reached 3K followers! Thank you for continuing support. I could never have made it without each and every one ...
10/10/2025

I've just reached 3K followers! Thank you for continuing support. I could never have made it without each and every one of you. 🙏🤗🎉

100% Organic | 100% Natural | 100% EffectiveFeel the essence of nature in every bite!No additives, no artificial anythin...
04/10/2025

100% Organic | 100% Natural | 100% Effective
Feel the essence of nature in every bite!

No additives, no artificial anything — just organic goodness from Kisan Sarthi Farm.

💚🌿 અમે 8,000 ઓર્ગેનિક લવર ફેમિલી થઈ ગયા છીએ! 🎉પ્રેમભરી સપોર્ટ માટે દરેક એક ઓર્ગેનિક લવરનો દિલથી આભાર. 🙏આટલું પ્રેમ અને વ...
14/09/2025

💚🌿 અમે 8,000 ઓર્ગેનિક લવર ફેમિલી થઈ ગયા છીએ! 🎉

પ્રેમભરી સપોર્ટ માટે દરેક એક ઓર્ગેનિક લવરનો દિલથી આભાર. 🙏
આટલું પ્રેમ અને વિશ્વાસ આપણને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડશે. ✨

પ્રેમથી પકવેલું, વિશ્વાસથી ભરેલું — કિસાન સારથી, ખેતરથી સીધું તમારા ઘર સુધી પ્રાકૃતિક આહાર.

👇 ચાલો, વધુ મજબૂત ફેમિલી બનાવી, આગળ વધીએ!
❤️ લાઇક કરો | 💬 કોમેન્ટ કરો | 🔄 શેર કરો

🌿 શેતૂર (મલબારી) ખેતી – એક એકર યોજના અને આવકનો માર્ગદર્શન1️⃣ વાવેતરની પદ્ધતિપદ્ધતિનું નામ: ઈઝરાયેલી અલ્ટ્રાહાઈડન્સીપાંખી...
17/08/2025

🌿 શેતૂર (મલબારી) ખેતી – એક એકર યોજના અને આવકનો માર્ગદર્શન

1️⃣ વાવેતરની પદ્ધતિ

પદ્ધતિનું નામ: ઈઝરાયેલી અલ્ટ્રાહાઈડન્સી

પાંખી જગ્યા:

બે હાર વચ્ચે = 12 ફૂટ

બે છોડ વચ્ચે = 2 ફૂટ

એક એકરમાં અંદાજે વાવેલા છોડ: ~1,040 છોડ

આ પદ્ધતિ છોડને પૂરતું પાંખી જગ્યા આપે છે અને ઉપજ વધારવા સહાયક છે.

---

2️⃣ ઉત્પાદન સમય અને દર

સમયગાળો પ્રતિ છોડ ઉત્પાદન કુલ ઉત્પાદન ટિપ્પણી

6–8 મહિના ~1 કિલો 1,040 કિલો શરૂઆતની નફાકારક આવક
2 વર્ષ પછી 10–20 કિલો 10,400–20,800 કિલો ઉચ્ચ અને સ્થાયી ઉપજ

💡 ટિપ: નિયમિત પાણી અને ખાતર આપવાથી ગુણવત્તા અને ઉપજ બંને વધે છે.

---

3️⃣ પેકિંગ અને માર્કેટિંગ

પેકિંગ સાઇઝ: 200 ગ્રામના બોક્સ

વેચાણ દર:

હોલસેલ/બલ્ક: ₹50

માધ્યમ બજાર: ₹70

સીટી માર્કેટ: ₹100

ઉદાહરણ (1,040 છોડ → 6–8 મહિના):

કુલ ઉત્પાદન = 1,040 કિલો

1 કિલો = 5 બોક્સ × ₹50 = ₹250 બોક્સ દર

કુલ આવક = 1,040 × ₹50 = ₹52,000

2 વર્ષ પછી (સ્થાયી ઉપજ):

અંદાજિત ઉત્પાદન = 10,400 કિલો

1 કિલો = 5 બોક્સ × ₹70 = ₹350 બોક્સ દર

કુલ આવક = 10,400 × ₹70 = ₹7,28,000

---

4️⃣ ફાયદા

1. લઘુસંચય + ઊંચી ઉપજ: ઓછી જમીનમાં પણ વધારે ફળ

2. બજારમાં લોકપ્રિય: નર્સરીથી સીટી અને હોલસેલ બન્ને માટે યોગ્ય

3. જલ્દી આવક: 6–8 મહિનામાં નફો

4. લાંબા ગાળાની આવક: 2 વર્ષ પછી સ્થાયી આવક

5. સરળ વાવેતર: કુંડા, બગીચો કે ખેતર – દરેક જગ્યાએ

---

5️⃣ સૂચનો

કિસાન સારથી નર્સરીમાંથી ગુણવત્તાવાળા છોડ પસંદ કરો

ટેરેસ ગાર્ડન ઘર આંગણે કે કુંડા ની અંદર વાવેતર કરવા માટે છૂટક છોડ જોવે તો પણ મળી રહેશે આપણને વેબસાઈટ ઉપરથી અને જો કોઈ ખેડૂત મિત્રોને કોમર્શિયલી ખેતી કરવી હોય તો બલ્ક માટે અમારો સીધો કોન્ટેક્ટ કરી શકો છો

પાણી અને ખાતર નિયમિત આપો

યોગ્ય પેકિંગ અને માર્કેટિંગ સાથે નફો વધારે કરો

---

6️⃣ નિષ્કર્ષ

શેતૂર ખેતી ટૂંકા અને લાંબા ગાળાના બંને માટે નફાકારક છે

ઘરથી કુંડામાં પણ શરૂ કરી શકાય

ઓછી મહેનત + વધુ ઉપજ + માર્કેટમાં સારી ડિમાન્ડ = કમાણીનો શ્રેષ્ઠ વિકલ્પ

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 9727569595

🌱 સૌરાષ્ટ્રની શાન – 100% ઓર્ગેનિક મગફળીના ઓળા!હવે મેળવો તમારા માટે તાજા, સ્વાદિષ્ટ અને શુદ્ધ મગફળીના ઓળા સીધા Kisan Sart...
17/08/2025

🌱 સૌરાષ્ટ્રની શાન – 100% ઓર્ગેનિક મગફળીના ઓળા!
હવે મેળવો તમારા માટે તાજા, સ્વાદિષ્ટ અને શુદ્ધ મગફળીના ઓળા સીધા Kisan Sarthi Organic Farms માંથી.
🚜 ખેતીમાં કોઈ રાસાયણિક નથી – માત્ર પ્રાકૃતિક પદ્ધતિ.

📦 પેકિંગ સાઇઝ : 2 KG / 5 KG
📞 ઓર્ડર માટે: 9727569595 / 9375282870
🌐 વેબસાઇટ: www. kisansrthi. com

👉 "5 કિલો મોકલાવું મારા વાલા" – તમે પણ ઓર્ડર કરો આજે જ!

#મગફળી #સૌરાષ્ટ્રનીશાન #ગુજરાતીપ્રોડક્ટ

📢 Requirement: Organic Ginger Powder – Premium quality, 100% chemical-freeCompany: Ram Foods, MahuvaNote: They manufactu...
15/08/2025

📢 Requirement: Organic Ginger Powder – Premium quality, 100% chemical-free

Company: Ram Foods, Mahuva
Note: They manufacture onion & garlic powder themselves, now require ginger powder suppliers
Contact: Varunbhai Valiya – 9426188841

Address

Kisan Sarthi Prakrutik Farm And Nursery Talaja કિસાન સારથી પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી તળાજા
Talaja
364140

Opening Hours

Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 10am - 12pm

Telephone

+919510320295

Alerts

Be the first to know and let us send you an email when Kisan Sarthi Organic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kisan Sarthi Organic:

Share