04/06/2026
સર્વે વાલીશ્રી & વિદ્યાર્થીઓને નમસ્કાર,
મોટી સંસ્થાઓ માં વધુ વિદ્યાર્થીઓ અને વધુ ફી કરતા મધ્યમ ફી અને ઓછા વિદ્યાર્થીઓ સાથે કાર્યરત સંસ્થામાં આપના બાળકનું ભવિષ્ય નક્કી કરો,
રવિવારે સવારે ૦૯ થી સાંજે ૦૪ સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ છે,
જો આપ ધોરણ ૧૧-૧૨ સાયન્સ માં જ પ્રવેશ લેવાના હો તો એકવાર અમારા સંસ્થાના પ્રથમ વર્ષના પરિણામો તેમજ ફી વિશેની માહિતી મેળવી પછીજ અન્ય જગ્યા એ પ્રવેશ નક્કી કરશો,
જે વાલીશ્રીની અનુકૂળતા હોય તે તમામ વાલીશ્રી અચુકથી સંસ્થા સંપર્ક કરશો👍🏻