Gurjarbhoomi News Paper

Gurjarbhoomi News Paper Grow Your Business with Gurjarbhoomi Digital Platform... https://gurjarbhoomi.com/

01/06/2026

રવિવારે મોડી રાત્રે અમદાવાદમાં મોટી ઘટના. ગુજરાત ટાઇટન્સની બસમાં ટેકનિકલ ખામી અને શોર્ટ સર્કિટના કારણે અફરાતફરી મચી ગઈ. સદનસીબે સુરક્ષા કર્મચારીઓની સમયસૂચકતાથી તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ એકદમ સુરક્ષિત છે.

CricketNews IPLFinal ShubmanGill BreakingNewsGujarati ગુજરાતટાઇટન્સ અમદાવાદ ગુજરાતીસમાચાર

01/06/2026

આજના સુદંર શૃંગાર દર્શન શ્રી બાંકે બિહારી લાલજી


❤️

31/05/2026
31/05/2026

ગુજરાતના જામનગરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી છે. જામનગરના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક એવા રણજીત સાગર રોડ પર ભારે પવનના કારણે એક મોટું હોર્ડિંગ માળખું અચાનક તૂટી પડ્યું હતું.

રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ નાગરિકને ઈજા થઈ નથી અને ન તો કોઈ વાહનને નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે વાહનોની સતત અવરજવર ધરાવતા આ માર્ગ પર આ પ્રકારની ઘટના સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. સ્થાનિક લોકો દ્વારા આવા નબળા માળખાને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.

LocalNews

31/05/2026

સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો ભૂત હવે લોકોના જીવ પર ભારે પડી રહ્યો છે! મુંબઈથી એક એવો જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક ઓટો ચાલકે ફેમ મેળવવાની લ્હાયમાં પોતાની જાન જોખમમાં મૂકી દીધી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટો ચાલક પહેલા રીક્ષાને રસ્તા પર ઘસીટતો દેખાય છે અને પછી તેને ગોળ-ગોળ ફેરવીને ખતરનાક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કરે છે. પણ કહેવાય છે ને કે 'અતિની ગતિ ન હોય'... બરાબર એવું જ થયું! સંતુલન બગડતા જ આખી રીક્ષા રોડ પર પલટી મારી ગઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પણ આ વીડિયો આંખ ઉઘાડનારો છે.

SocialMedia GujaratiNews

*FOR SALE:* *PREMIUM COMMERCIAL PROPERTY*MULUND EAST• EXCELLENT LOCATION JUST 2 MINUTES FROM MULUND STATION• ROAD FACING...
31/05/2026

*FOR SALE:*
*PREMIUM COMMERCIAL PROPERTY*
MULUND EAST

• EXCELLENT LOCATION JUST 2 MINUTES FROM MULUND STATION

• ROAD FACING SPACE SUPERIOR VISIBILITY AND ACCESSIBILITY

*AVAILABLE SPACE*
• 2500 SQ FT CARPET ON 1ST FLOOR

*SUITABLE FOR:*
* SHOWROOMS, OFFICES, CLINICS, BRAND OUTLETS AND PARTY HALLS
*Contact : 9820022550*

*देवगढ़ और रत्नागिरी के हाफूस और पायरी आम घर बैठे ही प्राप्त करें।**निःशुल्क होम डिलीवरी**सर्वश्रेष्ठ हापुस आम*• जूनागढ़...
31/05/2026

*देवगढ़ और रत्नागिरी के हाफूस और पायरी आम घर बैठे ही प्राप्त करें।*
*निःशुल्क होम डिलीवरी*
*सर्वश्रेष्ठ हापुस आम*
• जूनागढ़ में कच्चे और पके दोनों प्रकार के केसर आम उपलब्ध
• ORGANIC आम उपलब्ध।

30 वर्षों के अनुभव
अनुभवी और प्रसिद्ध आम व्यापारी

*FOR BOOKING OR MORE INFO. CONTACT
अशोक गढ़वी
*98334 79741/ 98703 16104 / 77383 25400*

*BARON MENS WEAR*Exclusive Ethnic Wear Collection *10 to 30% Discount**Special Offer*• Full Shirt (3 Pc.)• Trousers (2 P...
31/05/2026

*BARON MENS WEAR*
Exclusive Ethnic Wear Collection *10 to 30% Discount*

*Special Offer*
• Full Shirt (3 Pc.)
• Trousers (2 Pc.)
• Short Kurta (2 Pc.)
*₹1000/- ONLY*

*SUPER SALE*
365 Days

*Contact
*9619685353*
*8850659601*

*Address
Shop No.1, Patel Building, Near Amantran Hotel, Near Marathi Granth Sangrahalay, Opp. Congress Office, Thane (W) 400601

*PRAMAN AUTOCARE**CAR SHINERS*GARWARE PAINT PROTECTION FILMAPPLICATION STUDIO• Paint Protection Film• Ceramic Coating• P...
31/05/2026

*PRAMAN AUTOCARE*
*CAR SHINERS*

GARWARE PAINT PROTECTION FILM
APPLICATION STUDIO

• Paint Protection Film
• Ceramic Coating
• Paint Protection
• Graphene Coating
• Premium Interior Enrichment
• Foam Wash
• Underbod Treatment

✓ SCRATCH RESISTANT
✓ HIGH GLOSS FINISH
✓ SUPERIOR PROTECTION

PPF STARTING AT JUST Rs. 55,000/- only

*FOR MORE INFO. CONTACT
*9819365992 / 9967728888*

*Address
Gala No.19, Nandanvan Industrial Estate, Gold's Gym, Asha Nagar, Mulund West, Mumbai - 400080

Address

Thane West
Thane
400604

Alerts

Be the first to know and let us send you an email when Gurjarbhoomi News Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gurjarbhoomi News Paper:

Share