This is fact

This is fact ॥ कृष्ण सदा सहायते ॥

�: 𝗞ʀɪsʜɴᴀ��

Permanently closed.
11/06/2026

09/06/2026

હવે એ વાત તો ચોક્કસ છે ભાઈબંધ, અત્યારે જેટલા સારા બનવા જઈશું એટલે જ એટલા જ પછતાશો...!! 💯❤️

06/06/2026

ઈશ્વર ની શોધ કોઈ ને નથી, બસ ચમત્કાર ની ભૂખ લાગી છે સૌ ને... 🎍💯

06/06/2026

વાંચેલું જ્ઞાન રસ્તો બતાવે છે, પણ વેઠેલી પરિસ્થિતિ ચાલતા શીખવે છે... 💯✨
જીવનનો સૌથી મોટો ગુરુ અનુભવ છે. 🙏

05/06/2026

થાય એટલી મોજ કરી લ્યો વાલા,
આ જીવન છે, આજીવણ નથી મિત્ર... 💖🍁

04/06/2026

જીવનમાં બધું પૈસાથી નથી મળતું, કેટલીક વસ્તુઓ નસીબ અને સમય પર છોડી દેવી પડે... ❤️"
💖 follow
#

Address

Tharad

Telephone

+919327753848

Website

Alerts

Be the first to know and let us send you an email when This is fact posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to This is fact:

Share