Vnewstharad

Vnewstharad Tharad Media | Digital News
� Tharad & Nearby Areas
� Ground Report • Reels • Updates
� Voice of Local People
� DM: News / Collaboration

19/08/2026

⛽ 65 જેટલા CNG પંપ આજે બંધ!
CNG ડીલરો દ્વારા એક દિવસની હડતાલ કરવામાં આવી.

💰 CNGના વેચાણ ભાવ અને ડીલરોને મળતા કમિશનના તફાવત સહિતની માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી છે.

⚠️ એક સપ્તાહમાં માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી!

📍 બનાસકાંઠા | વાવ-થરાદ

18/08/2026

રાહ ખાતે કેનાલમાં ખેડૂતો દ્વારા હવન-યજ્ઞ કરી સિંચાઈના પાણીની માંગ કરવામાં આવી. ખેડૂતોની એક જ માંગ—કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે અને પાકને સિંચાઈ માટે પૂરતું પાણી મળે. વાવ-થરાદ વિસ્તારમાં કેનાલના પાણી માટે ખેડૂતો અગાઉ પણ અનોખા વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે..

#રાહ #વાવથરાદ #વાવથરાદજિલ્લો #કેનાલ #ખેડૂતો #ખેડૂતઆંદોલન #પાણીનીમાંગ #સિંચાઈપાણી #હવનયજ્ઞ #ખેડૂતોનીમાંગ #કેનાલમાંપાણી #ખેડૂતએકતા #કિસાન #ગુજરાત

15/08/2026

વડગામડા ખાતે 4 કિલોમીટર નવીન માર્ગનું ખાત મૂર્ત કરવામાં આવ્યું....

#વડગામડા #થરાદ #લોકાર્પણ #મજૂરકલ્યાણ #વિકાસ

13/08/2026

ખાનગી વાહન માટે સરકારી
વીજળીથી ઈ-કાર ચાર્જિંગના
મુદ્દે મીડિયા દ્વારા TDO શામળભાઈ પટેલને
સવાલ કરવામાં આવ્યો.

🎥 TDO શામળભાઈ પટેલે શું જવાબ આપ્યો?
જાણો સમગ્ર મામલો વીડિયોમાં…

07/08/2026

02/08/2026
01/08/2026

29/07/2026

28/07/2026

થરાદના લેડાઉ ગામમાં 150 એકર જેટલી જમીન પાણીમાં ગરકાવ, વર્ષોથી કાયમી ઉકેલની રાહમાં ખેડૂતો

28/07/2026

વાવ ના માડકા ગામે હજુ પણ પાણી નો અવિરત પ્રવાહ ચાલુ....

Address

Tharad
Tharad

Alerts

Be the first to know and let us send you an email when Vnewstharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share