B K News

B K News ન્યુઝ માટે છે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૭મ અને ૮મ તારીખે (અગસ્ટ 19–20) ભારે વરસાદની આગાહી: LocalGujarati.com
13/08/2025

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૭મ અને ૮મ તારીખે (અગસ્ટ 19–20) ભારે વરસાદની આગાહી: LocalGujarati.com

થરાદ માર્કેટ યાર્ડ આજનાં ભાવ LocalGujarati.com
13/08/2025

થરાદ માર્કેટ યાર્ડ આજનાં ભાવ LocalGujarati.com

રાયડા ના ભાવ માં તેજી આવશે કે નહીં LocalGujarati.com
13/08/2025

રાયડા ના ભાવ માં તેજી આવશે કે નહીં LocalGujarati.com

📰 તાજા સમાચાર – ખેડૂત ચર્ચા અને પ્રશાસન વચ્ચે મુલાકાત 🚜📅 તારીખ: 11/08/2025📍 સ્થળ: [પાલનપુર ]ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા માટ...
11/08/2025

📰 તાજા સમાચાર – ખેડૂત ચર્ચા અને પ્રશાસન વચ્ચે મુલાકાત 🚜

📅 તારીખ: 11/08/2025
📍 સ્થળ: [પાલનપુર ]

ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા માટે પ્રશાસન અધિકારીઓ આજે ગામની મુલાકાતે આવ્યા હતા.
🤝 ચર્ચા દરમિયાન પાકના ભાવ, સિંચાઈની મુશ્કેલીઓ અને સહાય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ.
📸 તસવીરમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચેની સીધી વાતચીત જોવા મળે છે.
https://localgujarati.com/farmers-protest-fiercely-over-palanpur-bypass-land-acquisition-tension-in-the-fields-due-to-stakes/

💬 "ખેડૂતની અવાજ સરકાર સુધી પહોંચાડવો એ જ આપણું ધ્યેય છે."

#ખેડૂત #સમાચાર #ગુજરાતખેડૂત

---

29/07/2025
19/07/2025

🌧️ થરાદમાં વરસાદી માહોલ! ગાજવીજ સાથે પવન અને વરસાદ, નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા. આજે વહેલી સવારથી વરસાદ ચાલુ! ☔️ તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં? કમેન્ટમાં જણાવો! #વરસાદ #થરાદ #માહોલ

ભગવાન દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તથા પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ 🙏🏻
10/07/2025

ભગવાન દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તથા પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏🏻

06/07/2025

RainAlert : ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો!

અત્યંત દુઃખદ ઘટના 🥲 #વાવ તાલુકાના ધરાધરા ગામ કરંટ લાગતાં ઘટના સ્થળે ત્રણ નાં મોત         વાવ તાલુકાના ધરાધરા ગામ કરંટ લા...
06/07/2025

અત્યંત દુઃખદ ઘટના 🥲

#વાવ તાલુકાના ધરાધરા ગામ કરંટ લાગતાં ઘટના સ્થળે ત્રણ નાં મોત
વાવ તાલુકાના ધરાધરા ગામ કરંટ લાગતાં ઘટના સ્થળે ત્રણ નાં મોત વહેલી સવારે ખેતરમાં બોર ચાલું કરતા દલિત પરિવારના ત્રણ સભ્યો ના મોત વરસાદ માં જમીન ભીની હોવાથી આવી ઘટનાવો બનતી હોયછે વહેલી સવારે વાવ તાલુકાના ધરાધરા ગામ મે એકજ પરિવારના ત્રણ સભ્યો ના મોત થયા છે મકવાણા જેઠાભાઈ ભાવાજી, પત્ની રખુબેન જેઠા,પુત્ર પથુભાઈ પતિ પત્ની ને પુત્ર સહિત ત્રણના ઘટના સ્થળેમોત થાયુ છે

04/07/2025

બનાસકાંઠા વાળા તમારા ગામ માં વરસાદ કેવો છે જાણવાશો ગામ નું નામ લખી ને

Address

Tharad

Website

Alerts

Be the first to know and let us send you an email when B K News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share