
24/07/2025
।।श्रीकृष्ण सदा सहायते।।
🌳આજે હરિયાળી અમાવસ્યા🌳
આજ નાં મંગળા આરતી દર્શન🙏🏻
આજે હરિયાળી અમાસ ઉત્સવ...ભગવાન સાજ, વસ્ત્ર,શ્રુંગાર ,સામગ્રી બધું લીલાં રંગ નું ધારણ કરશે..
આજે ઉત્થાપન માં પ્રભુ પત્ર, પુષ્પ, હરીયાળી ઘટા થી સુશોભિત હિંડોળે ઝૂલશે..
જય રણછોડ🌳🙏🏻
🎊Զเधॆ Զเधॆ🎊
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳