Aapnu Umbergaon 2024

Directions

Aapnu Umbergaon 2024 ➡ STORIES ll NEWS || INFORMATION || IDEA'S ll ADVERTIS STAY UPDATED 24×7
➡ THE LOCAL PUBLIC VOICE.
➡ ANY NEWS & OPINIONS. ADD for PAID PROMOTION.

ઉમરગામ શહેર ખાતે હર ઘર તિરંગા યાત્રા..
12/08/2026

ઉમરગામ શહેર ખાતે હર ઘર તિરંગા યાત્રા..

સંજાણમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની આગેવાનીમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રા નીકળી વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ ‘હર ઘર તિરંગા’ અ...
12/08/2026

સંજાણમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની આગેવાનીમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રા નીકળી

વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની આગેવાનીમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, કાર્યકરો અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાયો હતો.
તિરંગા યાત્રા દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધારવા સાથે નશામુક્ત યુવા, જાગૃત સમાજ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

CMO Gujarat
Gujarat Information
CollectorValsad Gujarat
DDO Valsad

12/08/2026

हर घर तिरंगा यात्रा. Umargam

08/07/2026

Address

Kalgam Hanuman Mandir
Umargam
396140

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Umbergaon 2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share