24/08/2025
શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ (સરદારધામ – કન્યા છાત્રાલય ફેઝ-૨) લોકાર્પણ સમારોહ
👉 સમાજના સર્વાંગી વિકાસ માટેના આ ભવ્ય ક્ષણોના સાક્ષી બનો.
👉 દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટેનું આ અદભૂત યોગદાન લાઇવ માણો.