Hareshji Thakor

  • Home
  • Hareshji Thakor

Hareshji Thakor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hareshji Thakor, Digital creator, 90, Thakor Vaas Zanzansar , Ta: Santalpur, .

17/05/2026

 #સુચના ...થોડા સમય થી કેટલાક લોકો સોસિયલ મીડિયામા ફેસબુક - વોટ્સએપ  મા અલ્પેશજી ઠાકોર તેમજ GKTS સંગઠન ને ટાર્ગેટ કરી ખો...
14/05/2026

#સુચના ...

થોડા સમય થી કેટલાક લોકો સોસિયલ મીડિયામા ફેસબુક - વોટ્સએપ મા અલ્પેશજી ઠાકોર તેમજ GKTS સંગઠન ને ટાર્ગેટ કરી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે કે આગામી 2027 મા અલ્પેશજી ઠાકોર GKTS સંગઠનના નામ થી અલગ પાર્ટી બનાવી ચુટણી લડશે, આ બીલકુલ ખોટી અને પાયાવિહોણી વાતો સોસિયલ મીડિયા દ્રારા ચલાવવામા આવી રહી છે જે તદંન ખોટી અને અફવાઓ છે આવી કોઈપણ પોસ્ટ સોસિયલ મીડિયામા ન ફેલાવવા તેમજ પ્રોત્સાહન ન આપવા વિનંતી ..

જગતસિંહ કે ચૌહાણ
(પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના)

પ્રદેશ ભાજપના  #મહામંત્રી, શ્રી ડૉ.prashant korat જી ને  #જન્મદિવસની_હાર્દિક_શુભકામનાઓ.ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અ...
11/05/2026

પ્રદેશ ભાજપના #મહામંત્રી, શ્રી ડૉ.prashant korat જી ને #જન્મદિવસની_હાર્દિક_શુભકામનાઓ.

ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

વડલારા GKTS ગ્રામ સમિતિ પ્રમુખ  #ચંદુજી_ઠાકોર નું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે..!! 💐🙏
06/05/2026

વડલારા GKTS ગ્રામ સમિતિ પ્રમુખ #ચંદુજી_ઠાકોર નું દુઃખદ અવસાન થયેલ છે ભગવાન એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે..!! 💐🙏

ભાજપે ઈતિહાસ રચ્યો! પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય
04/05/2026

ભાજપે ઈતિહાસ રચ્યો! પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય

03/05/2026

આપ સૌને હાર્દિક આમંત્રણ......
30/04/2026

આપ સૌને હાર્દિક આમંત્રણ......

પરમ મિત્ર ભાઈ શ્રી આહીર જીવણભાઈ - નાગરાજ ભારતીય જનતા પાર્ટીમાં વિજય મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન ....💐
29/04/2026

પરમ મિત્ર ભાઈ શ્રી આહીર જીવણભાઈ - નાગરાજ ભારતીય જનતા પાર્ટીમાં વિજય મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન ....💐

માધાજી ઠાકોર વારાહી જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજય બનવા બદલ ખુબ ખુબ અભિનંદન,🎉🎉🎉
28/04/2026

માધાજી ઠાકોર વારાહી જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિજય બનવા બદલ ખુબ ખુબ અભિનંદન,🎉🎉🎉

ઝેકડા તાલુકા પંચાયત  #અમરતબેન_શંકરભાઈચૌધરી , અને કોલીવાડા જીલ્લા પંચાયત  #હિનાબેન_ભીખાભાઈ_ચૌધરી જીતવા બદલ ખુબ ખુબ અભિનંદ...
28/04/2026

ઝેકડા તાલુકા પંચાયત #અમરતબેન_શંકરભાઈચૌધરી , અને કોલીવાડા જીલ્લા પંચાયત #હિનાબેન_ભીખાભાઈ_ચૌધરી જીતવા બદલ ખુબ ખુબ અભિનંદન

Address

90, Thakor Vaas Zanzansar , Ta: Santalpur

385360

Telephone

+919925639217

Website

Alerts

Be the first to know and let us send you an email when Hareshji Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hareshji Thakor:

  • Want your business to be the top-listed Media Company?

Share