Hareshji Thakor

  • Home
  • Hareshji Thakor

Hareshji Thakor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hareshji Thakor, Digital creator, 90, Thakor Vaas Zanzansar , Ta: Santalpur, .

20/08/2026
 #સુવિધાપથ_યોજના હેઠળ ૧૦૦ લાખના(એક કરોડ) ખર્ચે ઝાંઝણસર ગામે સી.સી રોડ (૦.૫૫૦ કિ.મી.) નુ કામ સરપંચ શ્રી અને પંચાયત દ્વારા...
20/08/2026

#સુવિધાપથ_યોજના હેઠળ ૧૦૦ લાખના(એક કરોડ) ખર્ચે ઝાંઝણસર ગામે સી.સી રોડ (૦.૫૫૦ કિ.મી.) નુ કામ સરપંચ શ્રી અને પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવ્યુ

સંત શિરોમણી  શ્રી ગુરુ રવિદાસ મહારાજને 650મી જયંતિ વર્ષ સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ઝાંઝણસર ગામે  #કળશનુ ભવ્ય સ્વાગત કર...
20/08/2026

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજને 650મી જયંતિ વર્ષ સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ઝાંઝણસર ગામે #કળશનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ..!!

 #રાજુભાઈ_વાઘપુરાને ખૂબ ખૂબ અભિનંદન! 🎉💐આપની મહેનત અને સફળતા બદલ હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન આપને હંમેશા સુખ, સમૃદ્ધિ અને સફ...
20/08/2026

#રાજુભાઈ_વાઘપુરાને ખૂબ ખૂબ અભિનંદન! 🎉💐
આપની મહેનત અને સફળતા બદલ હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન આપને હંમેશા સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે. 🙏✨

મારા પરમ મિત્ર  ાધનપુર_તાલુકા પુર્વપ્રમુખ યુવા નેતા સેવા ભાવી   ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું , જીવન ખુબ પ...
18/08/2026

મારા પરમ મિત્ર ાધનપુર_તાલુકા પુર્વપ્રમુખ યુવા નેતા સેવા ભાવી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું , જીવન ખુબ પ્રગતિ કરો તેવી માં ભગવતી ને પ્રાથના કરું છું


🔹સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ નિમિત્તે  #સમરસતા_સંકલ્પ_અભિયાન_અંતર્ગત સાંતલપુર તાલુકા મંડળ મ...
17/08/2026

🔹સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ નિમિત્તે #સમરસતા_સંકલ્પ_અભિયાન_અંતર્ગત સાંતલપુર તાલુકા મંડળ મા દરેક ગ્રામપંચાયત માં કળશ વિતરણ સમારંભ…!!

 #સંત_શિરોમણી_શ્રી_ગુરુ_રવિદાસ_મહારાજજી ની 650મી જન્મજયંતિ વર્ષ નીમી્તે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આયોજીત  #સ...
17/08/2026

#સંત_શિરોમણી_શ્રી_ગુરુ_રવિદાસ_મહારાજજી ની
650મી જન્મજયંતિ વર્ષ નીમી્તે
ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા આયોજીત #સમરસતા_સંકલ્પ_અભિયાન અંતર્ગત
પાટણ પદ્મનાથ મંદિર ખાતે પાટણ જિલ્લા કળશ વિતરણ સમારંભ મા સાંતલપુર તાલુકા ની ટીમ સાથે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું..!!

  ને રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
17/08/2026

ને રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

Address

90, Thakor Vaas Zanzansar , Ta: Santalpur

385360

Telephone

+919925639217

Website

Alerts

Be the first to know and let us send you an email when Hareshji Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hareshji Thakor:

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share