Dwarka Update

  • Home
  • Dwarka Update

Dwarka Update Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dwarka Update, News & Media Website, Home Gard Chok, .

10/10/2025
04/10/2025

ગુજરાતના છેવાડાના દેવભુમી દ્વારકા જીલ્લામા લોકોની રોડ રસ્તા,આરોગ્ય અને શિક્ષણ ની સમસ્યા માત્ર VIP નેતાની મુલાકાત દરમિયાન નિકાલ કરવાની " સ્થાનીક અધિકારીઓ " જાણે ટેવ પડી ગઈ છે.

હાલ ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તા તુટી ગયા હતા પરંતુ દ્વારકાના માર્ગ અને મકાન વિભાગને લોકોની આ ગંભીર સમસ્યાને દુર ના કરી પંરતુ હવે V.I.P. મુલાકાત પહેલા રોડ પર ટેન્ડર વગર રોડ પર થીગડા મારી બિલ પાસ થઈ જશે.

આપના અમુલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9824073509...

https://www.facebook.com/share/r/17FKHKmg1w/

14/09/2025

દ્વારકા જિલ્લામાં ડિગ્રી વગરના ડૉ નો રાફડો ફાટ્યો.

દેવભૂમિ દ્વારકામાં નવા પોલીસ વડા જયરાજસિંહ વાળા ના આગમન બાદ બોગસ ડૉ ડ્રાઈવ શરૂ કરવામાં આવતા માત્ર 13 દિવસમાં 18 જેટલા ડિગ્રી વગરના ડૉ મળી આવ્યા.

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લોકોના આરોગ્ય ની કાળજી રાખવામાં ભારી બેદરકારી દાખવવામાં આવી છે.

આપના વિસ્તામાં જો કોઈ બોગસ ડૉ અથવા ડિગ્રી વગરના મેડિકલ સ્ટોર હોય તો પોલીસ ને જાણ કરી અમને પણ ફોટા,વિડિઓ મોકલી શકો છો.
Dwarka Up Date@9824073509.

https://www.facebook.com/share/v/17CFChpqfw/

Address

Home Gard Chok

Telephone

+919824073509

Website

Alerts

Be the first to know and let us send you an email when Dwarka Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share