Ananya City

Ananya City Join Ananya City, a webzine to created lifestyle, fashion trends, foods & above all to inspire that matters you. Webzine points the way of life full of energy.

Get this Webzine on your phone. WhatsApp " Ananya City " on +91-9879142607

🚀 WE'RE HIRING! 🚀Looking for an exciting opportunity to showcase your creativity? Join our team!🔍 Open Positions:👉 Conte...
10/01/2025

🚀 WE'RE HIRING! 🚀

Looking for an exciting opportunity to showcase your creativity? Join our team!

🔍 Open Positions:
👉 Content Writer (Gujarati, Hindi & English)
👉 Social Media Expert

📞Call us for More Information: +919978414272

आपके चौकीदार को रात को नींद आ जाती होगी । पर हम याने की आपका ऑनलाइन चौकीदार रात को 9 बजे से सुबह 6 बजे तक आपका घर, आपकी ...
03/06/2024

आपके चौकीदार को रात को नींद आ जाती होगी । पर हम याने की आपका ऑनलाइन चौकीदार रात को 9 बजे से सुबह 6 बजे तक आपका घर, आपकी ऑफिस, आपका कॉम्प्लेक्स की निगरानी करेगा ।

📹👁

CALL FOR MORE INFORMATION: +919723544444

Thank you Mansiben...⭐🙂Your feedback is valuable to us!!!.
03/06/2024

Thank you Mansiben...⭐🙂

Your feedback is valuable to us!!!.

આજે નેશનલ કેન્સર સર્વાઇવર ડે છે ! કેન્સરને હરાવનારા, કેન્સરને હરાવવાની તૈયારીઓ કરનારા સૌ યોદ્ધાઓનો દિવસ ! કેન્સરનું આ યુ...
02/06/2024

આજે નેશનલ કેન્સર સર્વાઇવર ડે છે ! કેન્સરને હરાવનારા, કેન્સરને હરાવવાની તૈયારીઓ કરનારા સૌ યોદ્ધાઓનો દિવસ ! કેન્સરનું આ યુદ્ધ લડવામાં જે દર્દીઓ સાથે અડીખમ ઊભા રહે છે એવા અનન્ય ડોક્ટર નિકુંજ વિઠ્ઠલાણીને પણ ટીમ અનન્ય આ વિશેષ દિવસે અભિનંદન પાઠવે છે !

19/10/2023

સેક્સ એજ્યુકેશન...આ શબ્દથી હજી પણ આપણે દૂર ભાગીએ છીએ. કેમ? એની સાથે સેક્સ શબ્દ જોડાયો છે એટલે?

શ્રી વિકલ્પ હોસ્પિટલનાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.પૂજા.કે.પટેલ અને એષા દાદાવાળા વચ્ચેનો સંવાદ જુઓ આ વિશેષ એપિસોડમાં.

We're HIRING" GRAPHIC DESIGNER "(Skill : CorelDraw & Photoshop)Fresher Can Apply.Timing : 11:00 AM to 7:00 PMAddress: Fi...
09/10/2023

We're HIRING

" GRAPHIC DESIGNER "
(Skill : CorelDraw & Photoshop)
Fresher Can Apply.
Timing : 11:00 AM to 7:00 PM

Address: First Floor, Envision Tech House, Main Road, above Tea Post, New City Light, Surat,395007

Contact Us on : +91- 8320138098 / +91- 9586590661
Email Us on : [email protected] / [email protected]

20/07/2023

આવો, મળીએ-સુરતનાં અનન્ય ડોક્ટરને

અનન્ય ડોક્ટરમાં આજે વાત કરીશું સુરત શહેરનાં જાણીતા ડેન્ટીસ્ટ ડો. દ્રષ્ટિ દેસાઈ વિશે....ડો. દ્રષ્ટિ દેસાઈ અનન્ય કેમ છે-એ માટે તમારે આ આખો વિડીયો જોવો પડશે.

-ટીમ અનન્ય સિટી

18/07/2023

આવો, મળીએ-સુરતનાં અનન્ય ડોક્ટરને

અનન્ય ડોક્ટરમાં આજે વાત કરીશું સુરત શહેરનાં જાણીતા ન્યૂટ્રીશ્યનિસ્ટ અને ફિઝીયોથેરાપીસ્ટ ડો.પલક શાહ વિશે....ડો.પલક શાહ અનન્ય કેમ છે-એ માટે તમારે આ આખો વિડીયો જોવો પડશે.

-ટીમ અનન્ય સિટીpalak

રોબોટની મદદથી એ સર્જરી કરી આપે છે ઓર્થોપેડિક તકલીફો એમનાંથી દૂર ભાગે છે  તૂટેલા હાડકાંઓને ડો.કૌશિક જોડી આપે છે ને પછી એમ...
01/07/2023

રોબોટની મદદથી એ સર્જરી કરી આપે છે
ઓર્થોપેડિક તકલીફો એમનાંથી દૂર ભાગે છે

તૂટેલા હાડકાંઓને ડો.કૌશિક જોડી આપે છે
ને પછી એમની ખૂબ સાર ને સંભાળ રાખે છે

ગુજરાતના અનન્ય ડો. કૌશિક પટેલને હેપ્પી ડોક્ટર્સ ડે...
Dr. Kaushik Patel - Robotic Joint Replacement Surgeon

તાજાં જન્મેલા બાળકે કહ્યું,જન્મ્યો ત્યારે ‘એમની હથેળીઓ ઇશ્વર જેવી લાગેલી’ મારા જન્મ માટે મેં રૂપલ હોસ્પિટલ જ માંગેલી !તા...
01/07/2023

તાજાં જન્મેલા બાળકે કહ્યું,

જન્મ્યો ત્યારે ‘એમની હથેળીઓ ઇશ્વર જેવી લાગેલી’
મારા જન્મ માટે મેં રૂપલ હોસ્પિટલ જ માંગેલી !

તાજાં જન્મેલા બાળકની મમ્મીએ કહ્યું,

બાળક માટેની ઇચ્છાઓને તરત જ સમજી જાય છે એ
તમને તપાસતી વખતે થોડી-થોડી મા બની જાય છે એ

અર્જુન અને માછલીની આંખ જેવો જ
એમની અને સારવાર વચ્ચેનો છે સંબંધ

ગુજરાતના અનન્ય ડો. રૂપલ શાહને હેપ્પી ડોક્ટર્સ ડે...
Rupal Hospital

Address


Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 10:00 - 19:00
Wednesday 10:00 - 19:00
Thursday 10:00 - 19:00
Friday 10:00 - 19:00
Saturday 10:00 - 19:00

Telephone

+919879142607

Website

Alerts

Be the first to know and let us send you an email when Ananya City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ananya City:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share