14/08/2025
EP – 115 - પરમ પુરુષ -રાજા રંતીદેવ, આ ધારાવાહિકમાં "પરમ પુરુષ" એટલે સાચા અર્થમાં આજે પણ જે આપણા પ્રેરક છે તેવા પૌરાણિક પાત્રોનો પરિચય તથા તેમના કર્તૃત્વ અને પ્રદાનનો પરિચય મળે છે. નિહાળો દર રવિવાર સાંજે ૬ કલાકે માત્ર GTPL ભક્તિ પર