बड़ौदेकर बंधु

  • Home
  • बड़ौदेकर बंधु

बड़ौदेकर बंधु social media
ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપવા માટે સંપર્ક કરો. 9714849614
(1)

26/07/2025

દાહોદ ના સિંગવડ તાલુકાના કંટારા પલ્લી ગામ ના નાનકડાં ગામ માં ત્રણ કરોડ પચીસ લાખ નું ચેક ડેમ c c રોડ નું ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા ની રજૂવાત લઈ પહોંચ્યા મામલદાર ઑફિસ પર સામાજીક કાર્યકરતા નરેશ બારીયા..

જય શ્રી રામ...જય શ્રી ઝંડ હનુમાન દાદા ના દર્શન જાંબુઘોડા
26/07/2025

જય શ્રી રામ...
જય શ્રી ઝંડ હનુમાન દાદા ના દર્શન
જાંબુઘોડા

26/07/2025

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓને દ્વારકા સોમનાથ દર્શન નું આયોજન કરાયું

26/07/2025

ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ હેન્ડરાઇટિંગ વિઝર્ડ્સ ઓલમ્પિયાડમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું

26/07/2025

શ્રી હઠીલા હનુમાન મંદિરે નાળાછડીના હિંડોળા કરવામાં આવ્યા

25/07/2025

ગુજરાતી ફિલ્મ ચાતર ને ભવ્ય પ્રતિસાદ મળ્યો... આ સપૂર્ણ ફિલ્મ ગ્રામીણ બાળપણ પર બનાવામાં આવી છે

25/07/2025

હિટ એન્ડ રન, ચાર મોત ...ગાંધીનગર.. રફ્તારનો કહેર યથાવત પરંતુ કાર્યવાહીના નામે શૂન્ય, ગુજરાતમાં દારૂબંધી છે પણ નશેડીઓ બેફામ ગાંધીનગર

25/07/2025

પાલિકાની જ વડી કચેરીએ જ ટોયલેટ જર્જરિત હાલતમાં

25/07/2025

હોટલમાં જમવાનું નહી મળતા સંચાલકના ઘરે જઇને હુમલો કરનાર ઝડપાયા

25/07/2025

આરોગ્ય વિભાગ દ્વારા મીલ ઘરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

25/07/2025

ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા ત્રી દિવસીય ફોટો એક્ઝિબિશન યોજાયુ.

25/07/2025

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહેરામણ

Address


Telephone

+919714849614

Website

Alerts

Be the first to know and let us send you an email when बड़ौदेकर बंधु posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to बड़ौदेकर बंधु:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share