
20/07/2025
આ વીડિયો જોઈને આજે સવારે મસાલા ઢોસા બનાવ્યા હતા, બટાકાનો મસાલો એકદમ સાઉથ ઈન્ડિયન કારીગર બનાવે એટલો સરસ બન્યો હતો. મને બટાકાની ભાજી ખૂબજ સારી લાગી એટલે એ વીડિયોની લિંક અહીં શેર કરું છુ.
Video Link:
આજે આપણે બનાવીશું સાઉથ ઈન્ડિયન રસોઈયો બનાવે અને હોટેલમાં મળતા ક્રિસ્પી મસાલા ઢોસાની સ્વાદિષ્ટ બટાકાની ભાજી! ઘરમ....