Surat Updates

  • Home
  • Surat Updates

Surat Updates The Awareness Page Base On Surat Update
We are More than 500 Active Members In The Group.

સુરત અપડેટ ગ્રુપ એક સામાજિક અને જનજાગૃતિ માટેનું બિનરાજકીય એકટિવ ટીમવર્ક ગ્રુપ છે, ગ્રુપમાં વિષય અતિરિક્ત બીજું કાંઈપણ પોસ્ટ ના કરતા ફક્ત અપડેટ્સ અને દરેકને ઉપયોગી માહિતી મુકવી. Facebook: https://www.facebook.com/TeamSuratUpdate

Instagram: http://instagram.com/teamsuratupdate

YouTube: https://youtube.com/

Twitter: https://twitter.com/SuratUpdate

Telegram: https://telegram.me/SuratUpdate

23/06/2025
18/06/2025

17/06/2025

  હવે paid Subscription થશે.
17/06/2025

હવે paid Subscription થશે.

17/06/2025

જાહેર ખુલાસો
શાહ ઇન્વેસ્ટમેન્ટ અને એંજલ બ્રોકર્સ વિષે મુકેલ પોસ્ટ બાબતે મને કોઈ જાત માહિતી ન હોઈ તેમ છતાં મારા પેજ *Surat Updates* પર થી આ બાબતે શરત ચૂક થી જે શાહ ઇન્વેસ્ટમેન્ટ ની બદનામી થાય તેવી પોસ્ટ મુકેલ હોઈ જે બાબતે હું માફી માંગુ છું .તે બાબતે મને કોઈ જાત માહિતી ન્હોતી અને શરતચુક થી પોસ્ટ મુકેલ હતી જે જાહેર કરું છું .

પ્રથમ તસ્વીર મા ખાલી એક નજર કરો કે RSS ના કાર્યકર્તા ની જ્યારે દેશ મા કોઈ પણ જ્ગ્યાએ આવી ગોઝારી દુર્ઘટના ઘટે ત્યારે એમની...
12/06/2025

પ્રથમ તસ્વીર મા ખાલી એક નજર કરો કે RSS ના કાર્યકર્તા ની જ્યારે દેશ મા કોઈ પણ જ્ગ્યાએ આવી ગોઝારી દુર્ઘટના ઘટે ત્યારે એમની દેશ પ્રત્યેની લાગણી શું છે એ દેશ ના નાગરિક તરીકે 🙌❤️🙌

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં મદદે આવેલા RSS ના કાર્યકર્તા 🙏

10/05/2025

જામનગરમાં હાઈ એલર્ટ ઇમરજન્સી : એરફોર્સ તરફથી વોર્નિંગ મળી : તમામ બજારો બંધ કરવા આદેશ : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર

10/05/2025

જામનગર જિલ્લામાં આજે રાત્રે ૮:૦૦ કલાકથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટરશ્રી કેતન ઠક્કર

સુરત ના SGCCI મા આજીવન સભ્પદ માટેનું આજ તારીખ  30/3/2025 ના રોજ રવિવારે ઇલેક્શન છે આ ચૂંટણી મા અલગ અલગ પેનલ બનાવી ઉમેદવા...
30/03/2025

સુરત ના SGCCI મા આજીવન સભ્પદ માટેનું આજ તારીખ 30/3/2025 ના રોજ રવિવારે ઇલેક્શન છે આ ચૂંટણી મા અલગ અલગ પેનલ બનાવી ઉમેદવારી નોંધાવવામાં આવી છે ત્યારે કોઈ પણ પક્ષા પક્ષી મા કે ગ્રુપ મા વેંહચાયા વગર જે વ્યક્તિ સુરત ના ધંધા ઉદ્યોગ ના પ્રશ્ન ને વાંચા આપે તેવા સક્ષમ 46 ઉમેદવાર ની સામે X નું નિશાન કરી તેમને આપનો મત આપી વિજેતા બનાવો તેવી અમારી નમ્ર અરજ છે..... 🎉

વિજેતા બનનાર ઉમેદવારો ઇન્ડસ્ટ્રી નો અવાજ બની ઉદ્યોગના હિત મા નિર્ણયો લે અને સરકાર સાથે સાચો સેતુ બને તેવી અપેક્ષા.

SGCCI Managing Committee Election
2025-26 & 2026-27

ચેમ્બર ઓફ કોમર્સની વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ની મેનેજીંગ કમિટી ની ચૂંટણીમાં આજીવન વિભાગ

🗓 ચૂંટણીની તારીખ :-
૩૦-૦૩-૨૦૨૫, રવિવાર

⏰️ સમય :- સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે

🏢 સ્થળ :- પ્લેટિનમ હૉલ, SIECC, ખાજોદ, ક્રોસિંગ, સરસાણા, સુરત, ગુજરાત ૩૯૫૦૦૭.,

📍લૉકશન :-
Platinum Hall, SIECC
https://maps.app.goo.gl/zruqxZuGQ3u9jWTH7

📣 મત માટે ખાસ નોંધ :- 🗳

1) મતદાન માટે માન્ય SGCCI આઈડી કાર્ડ કે મેમ્બરશીપ નંબર લાવવૉ અને સરકાર માન્ય ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.

2) આજીવન વિભાગમાં 46 મતો 🗳 આપવા ફરજિયાત છે.
( મતપત્રક મા જેમાં સભ્યો ને એમ 46 મત X નિશાન કરી આપવાના રહેશે. ફરજિયાત જૉ 46 મત ને X નહી મારી હૉય તૉ તે વોટ નહી ગણાય 🚨 )

3) એક પણ મત ઓછો કે વધારે ચાલશે નહી. 🚨

4) આપના મત ફૉટૉ એને નામ ચિહ્ન સામે બોલપેન થી X ચોકડી મારી આપવા વિનંતી.

5) મતપત્રક માં છેકછાક કરવી નહીં. એ કોઈ જાતનું લખાણ લખવું નહીં

6) ફક્ત ક્રોસ (X) વડે જ વોટ આપી શકાય છે. (✔️)(➖) જેવું બીજું કોઈ ચિહ્ન તમારા કિંમતી વોટને અમાન્ય કરશે. કૃપા કરીને સાવચેત રહો.. ફક્ત X નો ઉપયોગ કરો.

SGCCI મા આપશ્રીને નમ્ર અપીલ કરું છું. આપના 🗳 મત દેવા જવુ

The Southern Gujarat Chamber Of Commerce And Industry - SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

સહકાર બદલ ધન્યવાદ 🙏🏻

સભ્યશ્રીઓ,SGCCI Managing Committee Election 2025-26 & 2026-27ચેમ્બર ઓફ કોમર્સની વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ની મેનેજીંગ કમિ...
29/03/2025

સભ્યશ્રીઓ,

SGCCI Managing Committee Election
2025-26 & 2026-27

ચેમ્બર ઓફ કોમર્સની વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ની મેનેજીંગ કમિટી ની ચૂંટણીમાં આજીવન વિભાગ માંથી ધણા સભ્યો એ ઉમેદવારી નોંધાવી છે.

🗓 ચૂંટણીની તારીખ :-
૩૦-૦૩-૨૦૨૫, રવિવાર

⏰️ સમય :- સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે

🏢 સ્થળ :- પ્લેટિનમ હૉલ, SIECC, ખાજોદ, ક્રોસિંગ, સરસાણા, સુરત, ગુજરાત ૩૯૫૦૦૭.,

📍લૉકશન :-
Platinum Hall, SIECC
https://maps.app.goo.gl/zruqxZuGQ3u9jWTH7

📣 મત માટે ખાસ નોંધ :- 🗳

1) મતદાન માટે માન્ય SGCCI આઈડી કાર્ડ કે મેમ્બરશીપ નંબર લાવવૉ અને સરકાર માન્ય ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.

2) આજીવન વિભાગમાં 46 મતો 🗳 આપવા ફરજિયાત છે.
( મતપત્રક મા જેમાં સભ્યો ને એમ 46 મત X નિશાન કરી આપવાના રહેશે. ફરજિયાત જૉ 46 મત ને X નહી મારી હૉય તૉ તે વોટ નહી ગણાય 🚨 )

3) એક પણ મત ઓછો કે વધારે ચાલશે નહી. 🚨

4) આપના મત ફૉટૉ એને નામ ચિહ્ન સામે બોલપેન થી X ચોકડી મારી આપવા વિનંતી.

5) મતપત્રક માં છેકછાક કરવી નહીં. એ કોઈ જાતનું લખાણ લખવું નહીં

6) ફક્ત ક્રોસ (X) વડે જ વોટ આપી શકાય છે. (✔️)(➖) જેવું બીજું કોઈ ચિહ્ન તમારા કિંમતી વોટને અમાન્ય કરશે. કૃપા કરીને સાવચેત રહો.. ફક્ત X નો ઉપયોગ કરો.

SGCCI મા આપશ્રીને નમ્ર અપીલ કરું છું. આપના 🗳 મત દેવા જવુ

સહકાર બદલ ધન્યવાદ 🙏🏻

The Southern Gujarat Chamber Of Commerce And Industry - SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના

મોટાવરાછા ખાતે ના જેટલા SMC ના રીજર્વેશન માટે ના ખુલ્લા પ્લોટ હતા તે દરેક પ્લોટ પર પત્રાના શેડ -ડોમ - નું બાંધકામ થવા લા...
11/03/2025

મોટાવરાછા ખાતે ના જેટલા SMC ના રીજર્વેશન માટે ના ખુલ્લા પ્લોટ હતા તે દરેક પ્લોટ પર પત્રાના શેડ -ડોમ - નું બાંધકામ થવા લાગ્યું છે અને ભાડા પર આપવા મા આવ્યા છે.
જે મોટા એપાર્ટમેન્ટ કે રો.હાઉસ જેવી રેસીડન્સની સારી પ્રાઈમ સોસાયટી ઓની આજુબાજુ માં છે .
જ્યાં આવા ડોમ માં પાનના ગલ્લા ગેરેજ કે ફુડ સ્ટોલ જેવી વસ્તુઓ આવશે એટલે શાંત સોસાયટી ઓ માં વસ્તા લોકોને આવા સ્થાન પર થતી અસામાજીક પ્રવૃતિ ને કારણે ખુબજ હેરાન પરેશાની થશે.
જ્યાં લોકોએ બિલ્ડીંગમાં મોંઘા ભાવની જગ્યા ઓ લીધી હશે તેમને આવા પત્રાના ડોમ અને રસ્તા પર ના દબાણો ને કારણે આ વિસ્તાર રહેવા લાયક નહી રહે તો આપણે સૌએ આ બાબત પર ધ્યાન કેન્દ્રીત કરીને લોકોને મદદરૂપ થવું જોઈએ .
( મોટાવરાછા IT પાર્કની પાછળ થી સ્વીમીંગ પુલ સાઈડ અને આગળ DMart થી આગળ અને શિવધારા પેલેસ વાળો ખુણો , ઓક્સીજન પાર્ક ગાર્ડેન ની સામે ની જગ્યા .)

૧ ) SMC એ ક્યા નિયમો ને આધીન આ જગ્યા ભાડા પર આપી છે
૨) ભાડુ કોને મળે છે ?
૩) પત્રાના શેડ ગેરકાયદે સર છે છતાં પરમીશન કોણે આપી ?
4 ) અસામાજીક તત્વોનો ત્રાસ થશે તેનું જવાબદાર કોણ ?
5) 40 % જગ્યા SMC દ્વારા કપાત કરીને FP ફાળવવા માં આવ્યા હોય તો આ 40 % જગ્યા જે હોતુ માટે ફાળવી હોય એની જગ્યાએ ભાડા ઉધરાણી ક્યા નિયમો ને આધીન થશે ?
6) સ્થાનિક રહેવાશીઓ ની તકલીફ નો જીમ્મેદારી કોની ?
7 ) SMC ની રીજર્વેશનની જગ્યા ની ફરતી દિવાલ તોડવામાં આવી છે. એ કોની લેખીત પરમીશનથી તોડવામાં આવી ?
8 ) શેડ SMC નાં માનક માપદંડ મુજબ બાંધવાની પરમીશન કોણે આપી ? અને શું એ મુજબ બંધાઈ રહ્યા છે ?
એ જોવાની જવાબદારી કોની ?
9) ભવિષ્યમા આવા શેડમાં ગેરકાયદેસ કાર્ય થશે નહી એની જવાબદારી કોની ?
10) આવા શેડ માં ધંધો કરનાર પાસે માનક લાયસન્સ છે કે કેમ તે ચેક કરવાની જવાબદારી કોની ?
11 ) અકસ્માત થાય ગેસ સીલિંન્ડર ફાટે કે આગ લાગે તો આપાસની સોસાયટી ની સલામતી નું શું ?
12) ફાયર સેફ્ટી ની પરમીશન દરેક શેડ ધારકે લીધેલી ?
My Surat

Address


Telephone

+917623838000

Website

https://telegram.me/SuratUpdate, https://whatsapp.com/channel/0029Va4EZDN8kyyE0bzn

Alerts

Be the first to know and let us send you an email when Surat Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share