Gujarat Tak

Gujarat Tak Gujarat Tak : ગુજરાતની માહિતી આપતું ન્યુઝ પોર્ટલ જે
India Today ગ્રુપની સંસ્થા છે.
(2)

26/07/2025

સુરત સાયબર સેલની ટીમે થોડા દિવસ અગાઉ એક મોટા સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં સાયબર ક્રાઈમ સેલે હવે 20 વર્ષીય બીબીએના વિદ્યાર્થી જીલ ઉંડકરની ધરપકડ કરી છે

26/07/2025

Rahul Gandhi સાથે મુલાકાત બાદ પશુપાલક મહિલાઓએ શું કહ્યું? મહિલાઓને કોંગ્રેસ અપાવશે ન્યાય?

26/07/2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધીએ વાત કરી હતી. યુવા આગેવાન કપિલ દેસાઈએ સાંભળો શું કહ્યું...



------------------------------------------------------------------

26/07/2025

સાબર ડેરી સામે પશુપાલકોએ આંદોલન ચલાવ્યું હતું. રાહુલ ગાંધી પશુપાલકોને મળ્યા હતા. સાંભળો રજૂઆત પહેલા પશુપાલકોએ ગુજરાત તકને શું કીધું...



------------------------------------------------------------------

26/07/2025

Gujarat Congressનો આગામી રોડમેપ નક્કી। કોંગ્રેસમાં જડમૂળથી થશે પરિવર્તન? Congress નેતાએ કહી મોટી વાત

26/07/2025

Pragati Ahir વિસાવદરના ધારાસભ્ય Gopal Italia પર વરસ્યા। Congress ની નવી રણનીતિ શું?

26/07/2025

આદિવાસી સમાજના લડાયક નેતા ચૈતર વસાવા જેલમાં છે. કેજરીવાલે તેમના સમર્થનમાં સભા કરી. સાંભળો કોંગ્રેસ નેતા અર્જૂન રાઠવાએ શું કહ્યું...



------------------------------------------------------------------

26/07/2025

Gujarat માં હવે મેઘતાંડવ થશે ! Paresh Goswami ની મોટી આગાહી। વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય

26/07/2025

ગુજરાત કોંગ્રેસે જોતો હતો તેટલો સમય લીધો. મુકવા હતા તે ચહેરા પણ મુકી દીધા. હવે શું પાણી બતાવી શકશે ? શું જૂથનો નહીં પણ બુથનો માણસ લાવી શકશે ? સાંભળો...



------------------------------------------------------------------

26/07/2025

Visavadar માં BJP-AAP ની મિલીભગત ? Gulabsinh Rajput નો મોટો આરોપ। કેવી રીતે જીતી AAP ?

26/07/2025

Gujarat Congress એક્શન મોડમાં। Rahul Gandhi નો 4 મહિનામાં ચોથો ગુજરાત પ્રવાસ। રેસના ઘોડા થશે અલગ?

26/07/2025

Junagadh ના Manavadar માં 3 મહિનાથી જર્જરિત બ્રિજ। AAP નેતા Pravin Ram એ અધિકારીનો ઉધડો લીધો

Address


Alerts

Be the first to know and let us send you an email when Gujarat Tak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share