
11/08/2025
🐂 જય ગૌ માતા 🐂
સમસ્ત ઉમરાળી ગામ દ્વારા આયોજિત પશુ પક્ષી માટે રાહતદરે ફરસાણ તથા મીઠાઈ વિતરણ કરવા મા આવશે
🥯🫘🧇🥞🥪🌭🍔🍖🍗
તારીખ
૧૨/૦૮/૨૦૨૫ ને મંગળવાર થી
૧૫/૦૮/૨૦૨૫ ને શુક્રવાર સુધી
સ્થળ - લેઉવા પટેલ સમાજ ઉમરાળી