
05/01/2025
મધર્સ ડે ના દિવસે મારા પુત્ર વિરાટે જે ધોરણ ૬ માં ક્રિસ્ટલ હોસ્ટેલ ધોરાજી માં અભ્યાસ કરે છે તેણે કાર્ડ ના સ્વરૂપે એક ખુબજ મસ્ત લેટર ની ભેટ આપી છે..તે લેટર ના દરેક શબ્દ હ્દય ટચ થયજાય તેવા છે... આવી અમુલ્ય ભેટ વિશ્વ ના અમીર છોકરા ના ગીફ્ટ કરતા પણ અમુલ્ય છે... અમારા આશિર્વાદ સદાય તારી સાથે જ છે અને તું જીવનમાં ખુબ આગળ વધ અને તારી બધી ઇચ્છાઓ પૂરી થાય એવી કુળદેવી અને ઇષ્ટદેવ ને પ્રાર્થના ...લવ યુ બેટા...