KARM KA LEKHA

  • Home
  • KARM KA LEKHA

KARM KA LEKHA bhakti bhajan

11/11/2025

bhakti bhajan

19/09/2025

27/07/2025

સતગુરુ તમે મારા તારણહાર

13/08/2024

*ॐ जय श्री हनुमंते नमः....*
*हनुमान! आपको नमस्कार है।*
*मारुतनन्दन! आपको प्रणाम है।*
*श्रीरामभक्त! आपको अभिवादन है।*
*आपके मुख का वर्ण श्याम है, आपको नमस्कार है*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌳🌳 *પવિત્ર શ્રાવણ માસ*🌳🌳
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
‼️1️⃣3️⃣▪️0️⃣8️⃣▪️2️⃣4️⃣‼️
શણગાર દર્શન - મંગળવાર
*શ્રાવણ,સુદ- ૮ અષ્ટમી આઠમ*
*વિક્રમ સંવત ૨૦૮૦*
*શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી શ્રી સારંગપુર ધામ*
Shangar Darshan
Tuesday, Aug.13.2024
*Shree Salangpur Hanumanji Dham

31/07/2024

💚 માણસાઈ ના દિવા💚

*⚘મોબાઇલ નો સાચો ઉપયોગ⚘* *
🌹સુંદર જરુર વાંચજો 🌹*

*એક યંગ કરોડપતી દીકરો*
*ઉતાવળો હોસ્પિટલમાં*
*દાખલ થયો અને રીસેપ્શન*
*પર જઈને પૂછ્યું: -*

*મારી માતાને કેમ છે?*

*તેને શા માટે દાખલ કરી છે..?*
*તેને શું થયું છે..?*

*તેને ક્યારે દાખલ કરી?*

*તેને કોણે દાખલ કરી?*

*ડોક્ટરે કહ્યું, તમારી માતાને*
*માઇલ્ડ હાર્ટ એટેક આવેલો*
*અને તે માટે તેને ટાઈમસર*
*હોસ્પિટલમાં આ બાજુમાં*
*બેઠેલા સિનિયર સિટીઝન*
*કપલે દાખલ કરેલ છે.*

*દીકરાએ સિનિયર સિટીઝન*
*કપલનો આભાર માન્યો અને*
*વિનય સાથે કહ્યું કે માફ કરજો*
*વડીલો મને તમારી ઓળખાણ*
*ના પડી.*

*તેમાંની સિનિયર લેડી બોલ્યા*
*કે હું પણ તમારી મમ્મીને*
*ઓળખતી નથી.*

*આ સાંભળી આ દીકરો તો*
*આશ્ચર્યમાં પડી ગયો.*

*તો તમે મારી માતાને કેવી રીતે*
*જાણો છો..? દીકરાએ પૂછ્યું.*

*ત્યારે સિનિયર સિટીઝન*
*જેન્ટલમેન કાકાએ*
*જવાબ આપ્યો: -*

*તમારી માતાને અમારા*
*60 Plus ઉમર WhatsApp*
*ગ્રુપને કારણે ઓળખીએ છીએ.*

*આ સાંભળી દિકરો તો તે*
*સિનિયર સિટીઝન કપલ*
*કાકા કાકી સામે ટગર ટગર*
*જોયા જ કરતો રહ્યો.*

*કાકાએ વધુમાં કહ્યું કે*
*અમારુ 60 Plus ઉમર ના*
*WhatsApp ગ્રુપ છે.*

*આ ગ્રુપ માં ૬૦ વર્ષ ઉપરની*
*ઉંમરની હોય તે વ્યક્તિને જ*
*સામેલ કરવામાં આવે છે.*

*દરેક જણાએ આ*
*WhatsApp ગ્રુપમાં રોજ*
*સવારે GOOD MORNING*
*મેસેજ લખવાનો હોય છે.*
*તેવી રીતે બપોરના દરેક જણે*
*GOOD AFTERNOON અને*
*રાતના GOOD NIGHT*
*લખવાનું હોય છે.*

*ત્યારબાદ દરેક જણ*
*પોતપોતાના મેસેજ ચેટ*
*કરતા હોય છે.*

*જ્યારે કોઈ મેમ્બરનો*
*ગુડ મોર્નિંગ નો મેસેજ ન આવે*
*ત્યારે તેની નજીક રહેતા મેમ્બર*
*એલર્ટ થઈ બીજા મેમ્બરો*
*સાથે તે મેમ્બરના ઘરે*
*વિઝિટ કરે છે.*

*આજે સવારના તમારી મમ્મી*
*તરફથી કોઈ મેસેજ ન આવ્યો*
*તે કારણથી અમે આજે*
*અહીંયા હોસ્પિટલમાં છીએ.*

*વધુમાં કાકાએ કહ્યું કે તમે*
*તમારા માતા પિતાને બધી*
*જ ફેસીલીટી, પૈસો આપો*
*તે પૂરતું નથી.*
*પરંતુ તે લોકોને તેમની સાથે*
*કોઈ વાત કરી શકે તેની વધુ*
*જરૂર છે, દીકરા.*

*તેં તારી માતાની છેલ્લી ક્યારે*
*મુલાકાત કરી હતી? કાકાએ*
*પૂછ્યું.*

*દીકરો તરત જવાબ ન*
*આપી શક્યો.*

*જો દીકરા આ કારણસર જ*
*અમે ૬૦ પ્લસ ની ઉંમરવાળા*
*ઓએ આ ગ્રુપ બનાવ્યું છે.*

*એમ કહી કાકા કાકી*
*હોસ્પિટલમાંથી નીકળી ગયા.*

*મેસેજનો સારાંશ એ છે કે: -*

*તમે તમારી ચઢતી જવાનીમાં*
*કામમાં બિઝી હો ત્યારે તમારા*
*માતા પિતા ની ઉંમર તો વધતી*
*જ હોય છે તે ખ્યાલ માં રાખો*
*તેમને એકલા પણું મહેસુસ ના*
*થવા દો.. તેનું પુણ્ય મળશે જ*
*મળશે. આવા ગ્રુપ પણ હોવા જ*
*જોઈએ*

🌹સુરક્ષિત રહો🍁

Send a message to learn more

Ishka javab coment me likhe l
22/07/2024

Ishka javab coment me likhe l

28/06/2024

13/06/2024

કર્મ ના લેખા

13/06/2024

સમય ની સાથે l સત્સંગ l

Address

Dharmatala

464646

Website

Alerts

Be the first to know and let us send you an email when KARM KA LEKHA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KARM KA LEKHA:

  • Want your business to be the top-listed Media Company?

Share