Nirnayak Wachan Digital Media Gujarat

Nirnayak Wachan Digital Media Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nirnayak Wachan Digital Media Gujarat, Media/News Company, diamond complex VADNAGAR near mamlatdar kachhari, Vadnagar.

15/11/2024

મહેસાણા જિલ્લામાં પણ લોકોએ આંચકો અનુભવ્યો

મહેસાણા જિલ્લામાં પણ રાત્રે 10.35 કલાકના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં ખેરાલુ ખાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના વિસનગર તાલુકા ના ઉમતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે એકાએક ભૂકંપના આંચકા આવતા ઉમતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા. તેમજ આસપાસના ગામોમાં રહેતા પોતાના સ્વજનોને ભૂકંપના આંચકા અંગે પણ પૂછપરછ કરતાં જોવા મળ્યા હતા. મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ અને વિસનગર તાલુકાના આજુ બાજુના ગામે પણ ભૂકંપનો આંચકો આવતા ગામના લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.

Address

Diamond Complex VADNAGAR Near Mamlatdar Kachhari
Vadnagar
.....

Website

Alerts

Be the first to know and let us send you an email when Nirnayak Wachan Digital Media Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share