Netafy

Netafy Netafy provides Vadodara based local news and updates
(8)

10/03/2026

• ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા બાદ, વડોદરાની અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ અચાનક બંધ થતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો.

• એજન્સીએ યુદ્ધને કારણે સપ્લાય પર અસર અને સિસ્ટમ ઉપરથી બંધ હોવાનું જણાવ્યું.

• ડેપ્યુટી મામલતદારે પણ બુકિંગ સિસ્ટમ ઉપરથી બંધ હોવાનું સમર્થન કર્યું.

10/03/2026

વડોદરાની પારુલ યુનિવાસિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

08/03/2026

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાબિત થયું લકી સ્ટેડિયમ
T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડને હરાવી
ભારત બન્યું ત્રીજી વાર વિશ્વવેજતા
🏟️🇮🇳

07/03/2026

ગરમીમાં ઠંડા પીણા પીતા પહેલા ચેતી જજો. વડોદરામાં બાળક માટે લેવાયેલ માઝા ટેટ્રા પેકમાંથી દેડકો નીકળતા ચકચાર મચી. બાળકને અસ્વસ્થતા થતાં તેને SSG હોસ્પિટલમાં દાખલ કરાયો. પેકિંગ દરમિયાન કંપનીની બેદરકારી સામે આવી.

07/03/2026

વડોદરા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું નિધન

07/03/2026

સંગમ ચાર રસ્તા પાસે, યુવાન રસ્તામાં બાઇક પાર્ક કરી નીકળી ગયો

06/03/2026

આજવા રોડની સ્કૂલમાં ધોરણ ૮માં ભણતી વિધાર્થીની બની છેડતીનો ભોગ, એક અઠવાડિયાથી પીછો કરતો હોવાનો વિધાર્થિનીનો ગંભીર આક્ષેપ

05/03/2026

અત્યંત રોમાંચક મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ

05/03/2026

ભારત–ઇંગ્લેન્ડ સેમીફાઈનલને લઈને વડોદરામાં યુવા મોરચા દ્વારા ખંડેરાવ માર્કેટ, નિઝામપુરા ચાર રસ્તા અને વાઘોડિયા રોડ પર મોટી એલઇડી સ્ક્રીન સાથે લાઈવ સ્ક્રીનિંગનું આયોજન. મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ ભારતને ચિયર કરતા જોવા મળ્યા. 🇮🇳🏏🔥
Hashtags:

02/03/2026

માંજલપુર વિસ્તારમાં વડોદરાની સૌથી મોટી હોળી પ્રગટાવી

01/03/2026

ભારતે વેસ્ટઈન્ડિઝ ને હરાવી સેમિફાઇનલમાં મારી એન્ટ્રી

Address

Vasna Road
Vadodara
39007

Telephone

+916352489088

Alerts

Be the first to know and let us send you an email when Netafy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Netafy:

Share