Gujarati7 News

Gujarati7 News અમે સાંભળીશું.... તમારો અવાજ.... હંમેશા જનતા સાથે... દરરોજ સમાચાર જોવામાટે 👍
folo કરો

Gujrat7News

07/08/2025

સમીયાલા સીમ વિસ્તારમાં કુંડીમાં પડી રહેલા અજગરનું પ્રાણી જીવ રક્ષક સંસ્થા પાદરા અને જી એસ પી સી એ માંજલપુર
ટીમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ

26/07/2025

ધોધમાર વરસાદ વડોદરા

26/07/2025

વડોદરામાં ધોધમાર વરસાદ

25/07/2025

નકલી ડોક્ટર ને વડુ પોલીસે ઝડપી પાડ્યો

21/07/2025

ખેડા જિલ્લાના લીંબાસી ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે બોલો બુટલેગર ને પોલીસ નો ડર જ નથી
( કે પછી રહેમ નજર )

21/07/2025

અકસ્માત કે હત્યા..? રાવપુરા જાહેર માર્ગ પર યુવકનો મળ્યો લોહીથી લથપથ મૃતદેહ

14/07/2025

સાબરકાંઠા...

સાબરકાંઠા ની સાબરડેરી નું આંદોલન બન્યું ઉગ્ર...
ઉશ્કેરાયેલ પશુપાલકોએ ડેરીના બંને ગેટ તોડ્યા...પશુપાલકો એ કર્યો પથ્થરમારો...
પોલીસે ટિયર ગેસ ના સેલ છોડ્યા...3 લોકો થયા ઈજાગ્રસ્ત...સાબરડેરી ના મુખ્ય ગેટ સહિત સીસીટીવી પણ તોડયા...સમગ્ર વિસ્તાર માં ભાગ મ ભાગ...ભાવ વધારા ની માંગ કરવા જતાં ઉગ્ર આંદોલન થયું...ટોળાએ પોલીસના વાહનો સહિત ડેરીના ગેટને કર્યું નુકસાન...

14/07/2025

ગાંધીનગર પાસે અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવા ગયેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જન ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટનો પગ લપસી જતા પુત્રીની નજર સામે મોત ( સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો )

ઓમ શાંતિ.. ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે એવી પ્રાથના..
10/07/2025

ઓમ શાંતિ.. ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે એવી પ્રાથના..

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો અને મૃતકોની યાદી
09/07/2025

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો અને મૃતકોની યાદી

09/07/2025

જુઓ આજનો પાદરા તાલુકાનો બ્લેક ડે
પાદરા હોસ્પિટલમાં હૈયુ કંપાવી દે તેવા દ્રશ્યો

09/07/2025

વધુ એક દિવસ અને ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટવાની દુર્ઘટના.

વડોદરા જિલ્લાના પાદરામાં મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ પડી જવાની આ દુર્ઘટના માનવસર્જિત છે અને સરકારની બેદરકારીનો નમૂનો છે.

ગુજરાતના લોકો ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે અને સરકારને જનતાની કોઈ ચિંતા નથી.

Isudan Gadhvi

Address

Padra
Vadodara
391440

Alerts

Be the first to know and let us send you an email when Gujarati7 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati7 News:

Share