Nation Plus News

Nation Plus News Nation Plus News is a Hyper Local Channel which is highly acclaimed and viewed across the Central Gujarat .

Nation Plus News Channel is headed by Most experienced Broadcast Journalist Vashishth Shukla who was with AAJTAK for 16 Years . Nation Plus News Channel is headed by Senior Journalist Vashishth Shukla , who is having a vast experience of more than two decades in Broadcast Media. This News Channel is a platform for those who really wants to do good for the society.

31/08/2026

ઉત્તરાખંડમાં રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં વડોદરા કોંગ્રેસનો હલ્લાબોલ

ઉત્તરાખંડના હલ્દવાની ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હલ્દવાનીના રામલીલા મેદાનમાં યોજાયેલા એક કાર્યક્રમ અંગે રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમની સામે FIR નોંધાતાં રાજકારણ ગરમાયું છે.




Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

સાબરકાંઠામાં દારૂબંધીના ધજાગરા ઊડ્યા DySP કચેરી પાસે દારૂડિયો નજરે ચડ્યો

ઇડરમાં સરકારી કચેરીઓથી નજીક જ એક શખ્સે દારૂના નશામાં સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય તેમ ભારે હોબાળો મચાવ્યો હતો. જાહેર રસ્તા પર દારૂડિયાનો ડ્રામા વધતાં વાહનચાલકો અટવાયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાબરકાંઠા સહિત ઇડરમાં દારૂબંધીના કડક અમલની વાતો માત્ર કાગળ પર જ હોવાનો આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. આ ઘટના બાદ ખાખી વર્ધી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં પ્રાંત અને DYSP કચેરી જેવા અતિ સંવેદનશીલ વિસ્તાર નજીક દારૂ ક્યાંથી આવ્યો? આ નશામાં ધૂત શખ્સ કોણ છે અને તેને દારૂ કોણે પૂરો પાડ્યો તે શોધવું પોલીસ માટે મોટો પડકાર બની ગયું છે. સ્થાનિકો હવે ઇડરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તેવી માંગ કરી રહ્યા છે.

31/08/2026

લીલા વસાવાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે છેલ્લા 24 દિવસથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ચાલી રહેલા ધરણા પ્રદર્શન દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંદોલનમાં સતત 24 દિવસથી ધરણા પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત લથડતાં તેમને સાગબારા CHCથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

દરિયામાં બોટ ડૂબી ખલાસીઓ બચી ગયા !

ગીર સોમનાથના ઉના નજીક આવેલા નવાબંદરના દરિયામાં 10 નોટિકલ માઈલ દૂર એક બોટ ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. દરિયામાં સર્જાયેલા ભારે કરંટના કારણે બોટે જળસમાધિ લઈ લીધી હતી.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

ભાયલી ગેંગરેપના દોષિતોને આજીવન કેદની સજા

વડોદરાના ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં અદાલતે તમામ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. ૪ ઓક્ટોબર ૨૦૨૪ની રાત્રે નવરાત્રિ દરમિયાન બનેલી આ અમાનુષી ઘટનામાં વડોદરા કોર્ટે ગુનેગારોને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

'ક્લીન અપ વડોદરા' અભિયાન માટે VMCની સમીક્ષા બેઠક યોજાઈ

આગામી 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને પગલે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમર કસવામાં આવી છે. સંસ્કારી નગરીમાં સ્વચ્છતા જાળવી રાખવા અંગે પાલિકા કચેરી ખાતે કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.




Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

102 વર્ષના જેઠીબેન પાવાગઢના પગથિયા ચડ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અદભુત શ્રદ્ધા અને અદમ્ય સાહસનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના આમરા ગામના 102 વર્ષના વૃદ્ધ માજી જેઠીબેન કણજારીયા પાવાગઢના પગથિયાં ચડીને મા મહાકાળીના દર્શન કરવા પહોંચ્યા હતા.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

રાજુલામાં 8 દિવસીય ભવ્ય લોકમેળાના પ્રારંભ

અમરેલીના રાજુલા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ૮ દિવસીય ભવ્ય લોકમેળાનો આસ્થા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ગૌસેવાના આ ઉમદા હેતુથી રુદ્રગણ ગ્રુપ દ્વારા આ મેળો યોજવામાં આવ્યો છે.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરો લાલજી પટેલ

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલ હડીયોલ રોડ પર સરદાર પટેલ ગ્રુપ (SPG) ના નવનિર્મિત સેવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક મહત્વની સભા યોજાઈ હતી. SPGના અધ્યક્ષ લાલજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

31/08/2026

રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ વડોદરામાં યોજાશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી વિદ્યાર્થી આઉટરીચ અભિયાન ‘છાત્રો કી ગૂંજ’ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશના ચાર મુખ્ય શહેરોમાં આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે. ત્યારે ‘છાત્રો કી ગૂંજ’નો આગામી તબક્કો ગુજરાતમાં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.



Please Share, Subscribe and support us
https://youtube.com/

Follow us on Instagram
https://www.instagram.com/nationplusnews_/

Follow us on Facebook
https://www.facebook.com/NationplusNews

Follow us on Public app
https://public.app/user/profile/5QzhrwRW1nWRfs0aY44cCjhHPJD3

Twitter
https://twitter.com/NationPlusNews_

WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyMAQbYboxNIdB

Thank you

Address

907-912, 9TH FLOOR , SUNRISE HEIGHTS , SUN PHARMA Road
Vadodara
390012

Alerts

Be the first to know and let us send you an email when Nation Plus News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nation Plus News:

Shortcuts

Share