આપણું પાદરા

આપણું પાદરા ગુજરાતીઓનો બુલંદ અવાજ.

22/10/2025

નવાં વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

20/10/2025

🌟 શુભ દિપાવલી! 🌟

દિવાળીના આ શુભ અવસર પર,
તમારી અને તમારા પરિવારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય,
તમારું જીવન આનંદના રંગોથી રંગાઈ જાય
અને સર્વત્ર સુખ-સમૃદ્ધિ આવે તેવા મારા અને મારા પરિવાર તરફથી શુભાશિષ.

આ દિવાળી તમારી કલ્પના કરતા પણ વધારે સુંદર અને ઉજ્જવળ બને,
અને આપના ઘરના દરેક ખૂણામાં આશા અને ખુશીઓની હેલી વરસે લાવે તેવી દિલથી શુભકામનાઓ.

14/10/2025

ઇટોલા થી પોર રોડ બિસ્માર હાલતમાં.

તંત્ર દ્વારા ધ્યાનમાં આવતાં કોઈ અકસ્માત સર્જાય એ પહેલાં આ ખાડાનું સમારકામ કરી દેવામાં આવ્યું એ બદલ તંત્ર નો આભાર.
06/10/2025

તંત્ર દ્વારા ધ્યાનમાં આવતાં કોઈ અકસ્માત સર્જાય એ પહેલાં આ ખાડાનું સમારકામ કરી દેવામાં આવ્યું એ બદલ તંત્ર નો આભાર.

05/10/2025
માનનીય વડાપ્રધાન Narendra Modi સાહેબ શ્રી ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
17/09/2025

માનનીય વડાપ્રધાન Narendra Modi સાહેબ શ્રી ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

11/09/2025

નોકરીમાં કામના 12 કલાકની મંજૂરી આપી અને મહિલાઓને રાત્રિ શિફ્ટ કામ માટે મંજૂરી આપી એ બિલકુલ યોગ્ય નથી.
આનો વિરોધ આંદોલન વડોદરા માં પણ થવું જોઈએ,આપનું શું માનવું છે.

10/09/2025
સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના નું અમલીકરણ કરવામાં આવે છે સદર યોજનાનાં લાભ...
10/09/2025

સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના નું અમલીકરણ કરવામાં આવે છે સદર યોજનાનાં લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવાની હોય એ અંતર્ગત
ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના (IGNOAPS) અંતર્ગત KYC પ્રક્રિયા માટે વડોદરા જિલ્લા સુરક્ષા કચેરી નાં કર્મચારી શ્રીમતી આરતીબેન પુરોહિત (વિશિષ્ઠ દત્તક સંસ્થા) અને નીલમબેન પંડ્યા (લાઇન્સ સ્કૂલ) શહેરા ગ્રામ પંચાયત ખાતે આવ્યા હતા.
જેમાં વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભાર્થીની KYC (Know Your Customer) ની પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયામાં લાભાર્થીઓની બાયોમેટ્રિક, ફોટો અને જરૂરી વિગતો અપડેટ કરવામાં આવી.
તમામ લાભાર્થીઓને નિયમિત રીતે માહિતી અપાઈ કે KYC પૂર્ણ થયા પછી તેઓના બેંક ખાતામાં સીધી સહાય રકમ (DBT) મળશે.

Address

Vadodara
391440

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું પાદરા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share