Sayaji Samachar

Sayaji Samachar ''સત્ય ની સાથે સયાજી સમાચાર સત્ય નો અવાજ વડોદરાની સાથે''

18/07/2025

આગામી દિવસોમાં દશામાનો તહેવાર 24 જુલાઈએ તેમજ અન્ય ધાર્મિક તહેવારો નજીક આવતા, શહેરમાં શાંતિ વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે
સયાજી સમાચાર
.live #

18/07/2025

છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા.પપ્પુ સીંગ ના વિરોધમાં.રેલી કાઢવામાં આવી હતી.

સયાજી સમાચાર
.live #

18/07/2025

નેત્રંગ તાલુકામાં ૫ જેટલા બ્રીજ જોખમી હોવાના અહેવાલ બાદ.
ભારે વાહનો બંધ કરવામાં આવેલ હોવાનું જાહેરનામું બહાર પડાયેલ નો છડેચોક ભંગ.
સયાજી સમાચાર
.live #

18/07/2025

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સયાજી સમાચાર
.live #

18/07/2025

ભરૂચ એસ ઓ જી પોલીસ ને મળી મોટી સફળતા ૪૦,૩૫,૩૦૦ નો હવાલા કાંડ ઝડપી પાડ્યો
સયાજી સમાચાર
.live #

18/07/2025

અંકલેશ્વર રૂલર પોલીસે સાઞબારા ફાટક નજીક થી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ બોલેરો પીક અપ ઞાડી મળી ૩ લાખ ઉપરાંતના મુદ્દામાંલ સાથે બે ઈસમને ને ઝડપી પાડ્યા

સયાજી સમાચાર
.live #

18/07/2025

અંકલેશ્વર ડી ડિવિઝન પોલીસની ગેરકાયદેસર અંસાર માર્કેટના ભંગારિયા ઉપર ટવાય
સયાજી સમાચાર
.live #

18/07/2025

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાસ અને મલાવ ખાતે એક પેડ માં કે નામ અંર્તગત એક મહા વ્રુક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું
સયાજી સમાચાર
.live #

18/07/2025

ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ગીરા ધોધ થી આંબાપાડા ગામ તરફ જતો સી સી રસ્તા નાં કામ માં ભારે ભ્રષ્ટાચાર,
સયાજી સમાચાર
.live #

18/07/2025
18/07/2025

વડોદરા મહાનગર પાલિકા ની સામન્ય સભા LIVE

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Sayaji Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sayaji Samachar:

Share