12/10/2025
શું રેપિડો યુઝર્સ ના ડેટા હજુ પણ લીક થાય છે?
વર્ષ 2024 માં રેપિડો માં ડ્રાઈવર્સ તથા યુઝર્સ ના ડેટા જેમ કે તેમના પૂરા નામ, ફોન નંબર , ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો લીક થઈ હતી.
તો શું આજના AI ના જમાનામાં રેપિડો એપ્લિકેશન સુરક્ષિત છે?
શું રેપિડો કંપનીએ એપ્લિકેશન માં ડેટા સુરક્ષા માટે યોગ્ય પગલાં લીધા છે?તેની જાણકારી જાહેર જનતા પાસે હોવી જરૂરી છે.
સંભવિત જોખમો: સંશોધકે ચેતવણી આપી હતી કે લીક થયેલા ડેટાનો ઉપયોગ સ્કેમર્સ દ્વારા યુઝર્સ સામે મોટા પાયે સોશિયલ એન્જિનિયરિંગ હુમલાઓ માટે થઈ શકે છે અથવા ડાર્ક વેબ પર વેચી શકાય છે.
બાકી જનતા પોતે સમજદાર છે..
આપણી સુરક્ષા , આપણા જ હાથ માં
જયહિન્દ ✊🏼