20/10/2024
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત
સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી અર્ધ સરકારી કચેરી, બોર્ડ નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં ટુ વ્હીલર વાહનો ઉપર આવતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી પડશે
હેલ્મેટ વગર કચેરી આવનાર કર્મચારી અધિકારીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવો આદેશ
હેલ્મેટ ફરજિયાત કરતો પરિપત્ર બહાર પડ્યો