Padra Print Media News

Padra Print Media News Padra Print And Electronic Media

૧૪૬ પાદરા વિધાનસભા માં1. કોંગ્રેસ માંથી જસપાલસિંહ પઢીયાર2.ભાજપા માંથી ચૈતન્યસિંહ ઝાલા3.આપ પાર્ટી માંથી જયદીપસિહ ચૌહાણ 4....
10/11/2022

૧૪૬ પાદરા વિધાનસભા માં
1. કોંગ્રેસ માંથી જસપાલસિંહ પઢીયાર
2.ભાજપા માંથી ચૈતન્યસિંહ ઝાલા
3.આપ પાર્ટી માંથી જયદીપસિહ ચૌહાણ
4. દીનુંમામા અપક્ષ ઉમેદવારી

પાદરા વિધાન સભા 2022 ચોપાંખિયો જંગ છેડાશે.
૨ નવા ચહેરા અને ૨ જૂના ચહેરા

ગુજરાતમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણી લો કઈ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાના છે બાકી અને કઈ બેઠક પર કોને મળી
10/11/2022

ગુજરાતમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણી લો કઈ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાના છે બાકી અને કઈ બેઠક પર કોને મળી

૧૪૬ - પાદરા વિધાનસભા ના ભાજપા ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા ( વકીલ )Darshan Gandhi Chintan Gandhi
10/11/2022

૧૪૬ - પાદરા વિધાનસભા ના ભાજપા ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા ( વકીલ )
Darshan Gandhi Chintan Gandhi

પાદરા માં ફાગવેલ થી નીકળેલી કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા આજ રોજ આવી પહોંચી હતી. જેમાં પાદરા ના ધારાસભ્ય જસપાલસિંહ ...
09/11/2022

પાદરા માં ફાગવેલ થી નીકળેલી કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા આજ રોજ આવી પહોંચી હતી. જેમાં પાદરા ના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, વડું જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા માં વિશાળ બાઈક રેલી સ્વરૂપે જોડાયા
Darshan Gandhi Chintan Gandhi

09/11/2022Darshan Gandhi Chintan Gandhi
09/11/2022

09/11/2022
Darshan Gandhi Chintan Gandhi

08/11/2022Darshan Gandhi Chintan Gandhi
08/11/2022

08/11/2022
Darshan Gandhi Chintan Gandhi

પાદરા ના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના
06/11/2022

પાદરા ના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના

05/11/2022
પાદરા ના પૂર્વ એપીએમસી પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ના માતૃ ની ૧૭ મી પુણ્યતિથી નિમિત્તે સેવાકીય કાર્ય કરી પુણ્યતિથી ઉજવી હતી.Da...
05/11/2022

પાદરા ના પૂર્વ એપીએમસી પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ ના માતૃ ની ૧૭ મી પુણ્યતિથી નિમિત્તે સેવાકીય કાર્ય કરી પુણ્યતિથી ઉજવી હતી.
Darshan Gandhi Chintan Gandhi

પાદરા માં આવનારી કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા અને સ્નેહ મિલન સંમેલન નિમિતે ધારાસભ્ય કાર્યલય ખાતે કાર્યકરો ની મીટીં...
05/11/2022

પાદરા માં આવનારી કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા અને સ્નેહ મિલન સંમેલન નિમિતે ધારાસભ્ય કાર્યલય ખાતે કાર્યકરો ની મીટીંગ યોજાઈ
Darshan Gandhi Chintan Gandhi

05/11/2022
05/11/2022

05/11/2022

Address

Padra
Vadodara
391440

Telephone

+918306662418

Website

Alerts

Be the first to know and let us send you an email when Padra Print Media News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Padra Print Media News:

Share

Category