NewsN7

NewsN7 Latest update & News Of Gujarat

9 મહિના બાદ પોતાના સહયોગી સાથે અંતરિક્ષમાંથી પરત ફર્યા સુનિતા વિલિયમ્સ..
19/03/2025

9 મહિના બાદ પોતાના સહયોગી સાથે અંતરિક્ષમાંથી પરત ફર્યા સુનિતા વિલિયમ્સ..










ગુજરાતમાં તપારો શરૂ, 9 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે..
11/03/2025

ગુજરાતમાં તપારો શરૂ, 9 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે..


ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુ...
09/10/2024

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન,
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.

Ratan Tata Dies at 86: Ratan Naval Tata, noted industrialist, philanthropist, and former Chairman of Tata Sons breathed ...
09/10/2024

Ratan Tata Dies at 86: Ratan Naval Tata, noted industrialist, philanthropist, and former Chairman of Tata Sons breathed his last on Thursday at Breach Candy Hospital in Mumbai.

Actor and Shiv Sena leader Govinda accidently shot himself in the leg with his revolver early morning and was rushed to ...
01/10/2024

Actor and Shiv Sena leader Govinda accidently shot himself in the leg with his revolver early morning and was rushed to the nearest hospital. The actor later said that he is out of danger.

આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભ...
26/09/2024

આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

મોદી કેબિનેટે બહુ ચર્ચિત 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વન નેશન, વન ઈલેક્શન પરની કોવિંદ કમિટીએ રજ...
18/09/2024

મોદી કેબિનેટે બહુ ચર્ચિત 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વન નેશન, વન ઈલેક્શન પરની કોવિંદ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ કેબિનેટે તેને લીલીઝંડી આપી દીધી હતી.

AAP ધારાસભ્ય દળની બેઠકમાં સંભવિત નામો મૂકવામાં આવશે. આ અંગે તમામ ધારાસભ્યો પોતાનો અભિપ્રાય આપશે. આમાં જેમના નામ પર સહમતિ...
17/09/2024

AAP ધારાસભ્ય દળની બેઠકમાં સંભવિત નામો મૂકવામાં આવશે. આ અંગે તમામ ધારાસભ્યો પોતાનો અભિપ્રાય આપશે. આમાં જેમના નામ પર સહમતિ થશે તેને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ પછી અરવિંદ કેજરીવાલ એલજીને મળશે અને રાજીનામું આપશે.

હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી છવાશે વરસાદી માહોલ                      ...
11/09/2024

હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી છવાશે વરસાદી માહોલ

સ્ટોક માર્કેટ આજે- કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 209 પોઈન્ટના ઉછ...
10/09/2024

સ્ટોક માર્કેટ આજે- કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 209 પોઈન્ટના ઉછાળા સાથે 81,768.72 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.29 ટકાના વધારા સાથે 25,007.80 પર ખુલ્યો હતો.

ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વધશે વરસાદનું જોર, રાજ્ય માટે આગામી 4 દિવસ 'ભારે'                                      ...
05/09/2024

ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વધશે વરસાદનું જોર, રાજ્ય માટે આગામી 4 દિવસ 'ભારે'

ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં જળભરાવની સ્થ...
28/08/2024

ખંભાળિયા, રામનાથ, તિરુપતિ અને સોનીબજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોધપુર ગેટ,રેલવે કોલોની,ધરમપુર સોસાયટીમાં જળભરાવની સ્થિતિ છે.

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when NewsN7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share