Gujarat News - Daily Gujarat.com

Gujarat News - Daily Gujarat.com Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat News - Daily Gujarat.com, News & Media Website, Vadodara.

DAILY GUJARAT is a news venture of INCODEV MEDIA ,a subsidiary of INCODEV TECHNOLOGIES PVT LTD started in year 2015 and acquired in 2024.The media group has always stood by truth.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સ...
09/04/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.

ીલશે_વિકાસ_જીતશે ોડિયન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સ...
09/04/2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.

ીલશે_વિકાસ_જીતશે

06/04/2026

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી વડોદરામાં નાગરિક સંસ્થા ચૂંટણીઓના વાતાવરણને વધુ ગરમાવી રહી છે. આ અવસરે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વડોદરામાં તીવ્ર હલચલ અને વ્યૂહરચનાઓ સાથે આગળ વધી રહ્યા છે જેમાં વિકાસ અને વિરોધના મુદ્દાઓને લઈને લોકોનું ધ્યાન આકર્ષવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે.
, , , ,

05/04/2026

વડોદરા ભાજપે આખરે કટોકટીની સ્થિતિને સંભાળી લીધી છે અને વરિષ્ઠ રાજનેતા જીતુભાઈ સુખાડિયાને આ જવાબદારી સોંપીને ચૂંટણીમાં વિજય હાંસલ કરવા માટે કાર્યરત થઈ ગયું છે. આ નિર્ણયથી પાર્ટીને મજબૂત આધાર મળશે અને વડોદરાના વિકાસમાં નવી ગતિ આવશે.
, , , , ,

04/04/2026

દરેક વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા... પણ હજુ એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી! તેઓ શું છુપાવી રહ્યા છે?!
, , , #વડોદરા, #ચૂંટણી, ,

કુંડાળુ જોવાનું ચૂકતા નહીં.. આ ફિલ્મ સસ્તું મનોરંજન માટે નથી.. પરંતુ લાગણી, દોસ્તી, અને પ્રેમની મૂક ગાથા છે.. Log on: Bo...
20/11/2025

કુંડાળુ જોવાનું ચૂકતા નહીં.. આ ફિલ્મ સસ્તું મનોરંજન માટે નથી.. પરંતુ લાગણી, દોસ્તી, અને પ્રેમની મૂક ગાથા છે..
Log on: BookMyShow.com

After lots of efforts we are relaunching DAILYGUJARAT.COM  from this Dhanteras.Daily Gujarat was a pioneer of Digital Ne...
09/10/2025

After lots of efforts we are relaunching DAILYGUJARAT.COM from this Dhanteras.
Daily Gujarat was a pioneer of Digital News and extensively covered every event of Gujarat.

09/10/2025

મોદીજીને જીતાડનારા હવે ભાજપ સામે ઉમેદવારો ઉતારી રહ્યા છે. #વડોદરા

29/08/2025

In the sultry August heat of 2025, the dusty trails of Bihar have become the stage for a political spectacle that has gripped the nation’s […]

Address

Vadodara
390007

Alerts

Be the first to know and let us send you an email when Gujarat News - Daily Gujarat.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat News - Daily Gujarat.com:

Share