Anjam Express News Gujarat

Anjam Express News Gujarat RNI Registered News Paper
RNI No:GUJGUJ/2017/74236

03/04/2025

વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાંથી ચુનારા યુવક મંડળ દ્વારા વડોદરા થી ચોટીલા ૨૨ મો પદયાત્રા સંઘ નિકાળવામાં આવ્યો #વડોદરા

31/03/2025

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બીજા દિવસે પણ નાંદરવા અને ચોપડા ખુર્દ ટાંડા ગામ ખાતે 22 માં ગૌર વણઝારા સમાજના મહાસંમેલન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

08/10/2024

શિનોર તાલુકાના અવાખલ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે પાંચ માં નોરતે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી

28/09/2024

ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ ૬૦ પેટી પ્રોહી મુદ્દામાલ તથા વાહન મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૫૫,૪૮૦/-નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મકરપુરા પોલીસ ટીમ

22/09/2024

દાહોદ જીલ્લા પોલીસ વડા ની પ્રશંસનીય કામગીરી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં મળી આવેલ બાળા નો ભેદ ઉકેલાયો

19/09/2024

ફરી એકવાર મહેન્દ્રબાપુ આવ્યા વડોદરામાં પુર પીડીતો ના વહરે જુવો શું બોલ્યા બાપુ.....

18/09/2024

દેવગઢ બારીયા નગરમાં ગણપતિ બાપ્પા મોરીયાની શોભા યાત્રામાં હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ સહિત પોલીસ ટીમની પણ સરાહનીય કામગીરી કોમી એકતા અને ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું.

Address

Vadodara

Telephone

+917777944420

Website

Alerts

Be the first to know and let us send you an email when Anjam Express News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anjam Express News Gujarat:

Share