Vadodara Parivar

Vadodara Parivar જો તમે વડોદરા રહેવાસી છો તો વડોદરા પરિવાર પેજ લાઈક જરૂર કરજો

💥💐🙏💐💐🙏🙏🔱💥🙏💐💐💐જય શ્રી માં
18/09/2025

💥💐🙏💐💐🙏🙏🔱💥🙏💐💐💐
જય શ્રી માં

પ્રેમ થી બોલો જય માતાજી... 💥🙏💐
17/09/2025

પ્રેમ થી બોલો જય માતાજી... 💥🙏💐

16/09/2025

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં ખેલૈયાની મજા બચાડશે મેઘરાજા! ...

#નવરાત્રી #વડોદરાપરિવાર

મંગળવાર નાં દર્શન શ્રી તુલજાભવાની માં રંણુ મંદિર💐🙏,💥
16/09/2025

મંગળવાર નાં દર્શન શ્રી તુલજાભવાની માં રંણુ મંદિર💐🙏,💥

આ છે નટુભાઈ સર્કલ થી Inox જવા નો રસ્તો. જે લાસ્ટ મહિમા માં લગભગ ૪-૫ વાર રોડ રિપેરિંગ કામ કરીવીયુ છે VMC દ્વારા પણ વારંવા...
12/09/2025

આ છે નટુભાઈ સર્કલ થી Inox જવા નો રસ્તો. જે લાસ્ટ મહિમા માં લગભગ ૪-૫ વાર રોડ રિપેરિંગ કામ કરીવીયુ છે VMC દ્વારા પણ વારંવાર આ જ સમસ્યા રહી છે... આ રોડ પર ખાલી ન ખાલી દેખાડો કરવા માટે કાર્પેટિંગ કરી દેવા માં આવે છે જેથી પબ્લિક ને દેખાડવા માટે પણ સમસ્યા નુ કોઈજ હલ નથી.. મારો એક પર્સનલ સવાલ VMC ને છે. VMC એ બનાવેલા રોડ પોલીસ ભવન હોય કે સર્કિટ હાઉસ એરપોર્ટ સર્કલ હોય કે સરકારી ઓફીસ હોય ત્યાં કેમ રોડ વારંવાર ખડા નથી પડતા..
આપડે બધાંય વેરો ભરીએ છે જેમ કે વાહન લઈએ ત્યારે રોડ ટેક્સ કોર્પોરેશન ટેક્સ સફાઈ ટેક્સ પ્રોફેશનલ ટેક્સ વ્યવસાય વેરો પાણી વેરો ઘર ટેક્સ RTO ટેક્સ. આ પછી ઈનકમ ટેક્સ GST હોય કે ટોલ ટેક્સ અને કોઈ પણ વસ્તુ લઈએ ત્યારે પણ બધા ટેક્સ ભર્યા પછી પણ આવી હાલત ખૂબ જ ગંભીર છે..

મોટી વાત તો આ છે કે ત્યાં થી દરરોજ પ્રસાર થતા લગભગ હજારો લોકો છે પણ કોઇ ને આ માટે બોલવું જ નથી.. શું સમજવું એ જ ખબર નથી પડતી..

પેહલી વાર આવી પોસ્ટ કરવા માટે મજબૂર થવું પડ્યું છે..

જો તમે સહમત છો તો આ પોસ્ટ વધારે થી વધારે શેર કરજો. જેથી VMC સુધી પહોંચે..🙏🙏🙏

Vadodara Parivar VMC-Vadodara Municipal Corporation VMC Vadodara BJP Gujarat

ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે તેમની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે ગુટખા નહિ ના ખાવા જોઈએ...
11/09/2025

ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે તેમની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે ગુટખા નહિ ના ખાવા જોઈએ...

જય શ્રી તુળજા ભવાની માઁ 💐💐🙏🙏💐💐🙏........
11/09/2025

જય શ્રી તુળજા ભવાની માઁ 💐💐🙏🙏💐💐🙏........

જય ગણેશાય નમઃ 🌺
10/09/2025

જય ગણેશાય નમઃ 🌺

હેલ્મેટ પહેરવા માટે સલાહ અને એવરેનેસ બરાબર છે પણ દંડ શા માટે?
10/09/2025

હેલ્મેટ પહેરવા માટે સલાહ અને એવરેનેસ બરાબર છે પણ દંડ શા માટે?

श्री क्षीरेश्वर नाथ महादेव, अयोध्याधाम के आज दिनाँक 09-09-2025 के अद्भुत एवं अलौकिक दर्शन..।।     #अयोध्या           #  ...
09/09/2025

श्री क्षीरेश्वर नाथ महादेव, अयोध्याधाम के आज दिनाँक 09-09-2025 के अद्भुत एवं अलौकिक दर्शन..।।

#अयोध्या #

માં જય શ્રી 💐🙏
08/09/2025

માં જય શ્રી 💐🙏

અટલ બ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
07/09/2025

અટલ બ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.

Address

Alkapuri Near Genda Circle
Vadodara
390007

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Parivar:

Share