Anjum Khatri

Anjum Khatri BODELI NO.1 NEWS

://youtube.com/.1news883

23/07/2023

આદિવાસીઓ દ્વારા બંધ નું એલાન આપતા તેજગઢ ના બજારો સજ્જડ બંધ જુઓ અહી...
://youtube.com/.1news883

23/07/2023

આજરોજ છોટાઉદેપુર જિલ્લા આદિવાસીઓ દ્વારા બંધનું એલાન આપતા આદિવાસી નેતાઓની બોડેલી પોલીસ અટકાયત કરી.જુઓ અહી...
://youtube.com/.1news883

23/07/2023

મણીપુર હિંસા ને લઇ ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ દ્વારા બંધનું એલાન.જુઓ અહી...
://youtube.com/.1news883

17/07/2023

બોડેલી તાલુકાના ખડકલા ગામ થી વાંટા જવાના છલિયા ઉપર પાણી ફરી વળતા સ્થાનીકો મુશ્કેલીમાં મુકાયા. જુઓ અહી... ://youtube.com/.1news883

17/07/2023

બોડેલી તાલુકાના રણભુન ગામે દારુના અડ્ડાવો ઉપર થયેલ જનતા રેડ ને લઈ બોડેલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ની સ્પષ્ટતા.

આવો સાંભળીએ શું કહે છે બોડેલી પી એસ આઇ શ્રી જુઓ અહી...
https://youtube.com/.1news883

13/07/2023

બોડેલી તાલુકાના બાંગા પુરા ગામમાં પાણી ઘુસી જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા.જુઓ અહી...
://youtube.com/.1news883

13/07/2023
13/07/2023

સંખેડા તાલુકાના દેવજીપુરા ગામે રોડ પર વૃક્ષ ધારાસઇ થતા રાહત દારીઓ મુશ્કેલીમાં મુકાયા.જુઓ અહી... ://youtube.com/.1news883

12/07/2023

બોડેલી તાલુકાના ચલામલી ગામે હેરાણ નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંરક્ષણ દિવાલ ધારાસઇ થઈ જુઓ વિડિયો... ://youtube.com/.1news883

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
12/07/2023

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

11/07/2023

બોડેલીમાં આજરોજ સવારના સમયે એક કલાક સુધી મન મૂકીને વરસાદ વરસ્યો નિચણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા પ્રીમોનશુનની કામગીરી ના દાવા પોકડ સાબિત થતા તંત્ર સામે અનેક સવાલો? જુઓ અહી...

Address

BODELI
Vadodara
BODELINO.1NEWS

Telephone

+918799415523

Website

Alerts

Be the first to know and let us send you an email when Anjum Khatri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anjum Khatri:

Share