Kamalam Samachar

Kamalam Samachar We are the youngest but experienced news portal with precise news and informative articles. We work on ethics of Trust,Truth and Transperancy.

We are egar to deliver you the best on time news & articles.

27/11/2024

સયાજી હોસ્પિટલને ૮૫ લાખની કિંમતના સાધનો ભેટમાં મળ્યા,એનેસ્થેસિયાના બે મશીન તેમજ ડિજિટલ એક્સ - રે ની સુવિધા ઉપ્લબ્ધ

27/11/2024

યાકુતપુરામાં વેપારીના મોપેડની ડીકીમાંથી રોકડા ત્રણ લાખની ચોરી, સીસીટીવી આવ્યા સામે

25/11/2024

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ જારી VMC અને પોલીસનું પેટ્રોલિંગ

25/11/2024

સયાજીપુરા ટાંકી સામે ગેસ લાઈનમાં લીકેજના ગસ લાઈનમા લાક કારણે આગ લાગી

25/11/2024

આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરતી પાલીકા ની દબાણ શાખા

25/11/2024

એક પી.આઇ., એક પી.એસ.આઇ. અને ૭ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ તંત્રમાં સન્નાટો

20/11/2024

બીજેપીના પૂર્વ કાઉન્સિલર ના પુત્રના હત્યાનો મામલો

સરકારી વકીલ અનિલ દેસાઈએ આપી માહિતી...

પોલીસ દ્વારા પાંચ આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે કરવામાં આવ્યા હતા રજૂ....

આરોપીઓના દસ દિવસન રિમાન્ડ નામદાર કોર્ટ પાસેથી પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા...

નામદાર કોડ દ્વારા ચાર દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર....

પાંચ આરોપીઓમાં એક મહિલા આરોપીનો છે સમાવેશ.....

પાંચે આરોપીના તારીખ 22 નવેમ્બરના 11 વાગ્યા સુધી થયા છે રિમાન્ડ મંજૂર....

બાઈટ - અનિલ દેસાઈ, સરકારી વકીલ

18/11/2024

વડોદરા - ભાજપના પૂર્વ નગરસેવક ના પુત્ર તપનની હત્યા વડોદરા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી

16/11/2024

વડોદરા - જીવનપર્યંત કર્મને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો એવા ડો. કુ. ગીતાબેન શાહ નું 89માં જન્મદિને દુઃખદ અવસાન

જીવનપર્યંત કર્મને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો એવા ડો. કુ. ગીતાબેન શાહ નું 89માં જન્મદિને દુઃખદ અવસાન.

૬૦ વર્ષ સુધી તેમને વડોદરા ગીતા મંદિર નું સફળ સંચાલન કર્યું.

‘કર્મણ્યેવાધિકારસ્થે માફલેશુ કદાચન’ને જીવનમંત્ર બનાવી જીવન સમાજ ને અર્પણ કર્યું,ગીતા નો પ્રચાર કર્યો અને અનેક લોકોના આદર્શ અને માર્ગદર્શક બન્યાં પુજ્ય કુ.ડો.ગીતાબેન શાહ

સ્કૂલ, હોસ્પિટલ, દાન કાર્યો થકી સમાજની સેવા કરતાં હતાં.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો; શૂટિંગમાં મેડલ અપાવનાર પહેલી ...
28/07/2024

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો; શૂટિંગમાં મેડલ અપાવનાર પહેલી ભારતીય મહિલા

26/07/2024

વડોદરાની જી.યુ.વી.એન.એલ કચેરી બહાર વિદ્યાર્થીઓના દેખાવ..

જી.યુ.વી.એન.એલની જુનીયર ઇલેક્ટ્રિકલ એન્જીનીયરની ભરતીનો મામલો

394 ની ભરતી સામે 12000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

5000 વિદ્યાર્થીઓ એલિજીબલ થયા હતા

જોકે 3 હજાર વિદ્યાર્થીઓ નેજ બીજા ટ્રાયલ માટે બોલાવાયા

2 હજાર વિદ્યાર્થીઓ ને ન બોલાવતા વિરોધ..

જી.યુ.વી.એન.એલ ના જનરલ મેનેજર એચ.આર જે.ટી.રાય નું ટેલિફોનિક વાતચીત માં ઉઘતાઈ ભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ...

નોકરી માટેની 12 માર્ચ 2024 એ ફોર્મ બહાર પાડવામાં આવ્યા

પહેલી પરીક્ષા 11 જૂન 2024 એ લેવાઈ

બીજી પરીક્ષા 2 ઓગસ્ટ એ લેવાશે...

ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ની ચીમકી..

વિદ્યાર્થીઓ સાથે યુવરાજસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા વિદ્યુત ભવન.

24/07/2024

પૂર્વ ભારતીય ક્રિકેટર, પૂર્વ ભારતીય ટીમના કોચ અંશુમન ગાયકવાડ માટે તેમના જુના મિત્ર અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે વીડિયો મેસેજ મોકલ્યો

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Kamalam Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kamalam Samachar:

Share