Gujarat Breaking News

Gujarat Breaking News અમે સાંભળીશું આપનો અવાજ જનતા સાથે.
બોલે છે ગુજરાત

03/08/2023
25/05/2023
મને મળેલા તેના ફોનના રેકોર્ડિંગમાં મારી દીકરી બોલે છે કે, 'તેં કસમ ખાઈને મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યા" હું મરી જઈશ, હ...
24/05/2023

મને મળેલા તેના ફોનના રેકોર્ડિંગમાં મારી દીકરી બોલે છે કે, 'તેં કસમ ખાઈને મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યા" હું મરી જઈશ, હું મરી જઈશ, મારી સાથે જૂઠું બોલીને શારીરિક સંબંધ બાંધ્યો, હું તને પગે પડું છું, તારા પગે પડી જઈશ મને માફ કરી દે, મને માફ કરી દે, મને માફ કરી દે, હું મરી જઈશ, આજે તો હું નહીં બચું, મરી જઈશ બધું પ્રૂફ રાખીને જઈશ, મારી નાંખી તેં મને'. મારી દીકરી ખૂબ જ જોર જોરથી પોક મૂકીને રડતી...રડતી... મને યાદ કરતી...કરતી પાપા...પાપા બોલતી તેની પાસે આજીજી કરે છે તેમ છતાં આ અબ્દુલા તેને ધમકીઓ આપી ઉશ્કેરણીઓ ઉપર ઉશ્કેરણી કરતો રહે છે. આ શબ્દો છે તાજેતરમાં ડાકોરમાં આત્મહત્યા કરનારી એકની એક દીકરીના પિતાના.

Address

3RD FLOOR K 10 GRAND, SARABHAI CAMPUS
Vadodara
390007

Telephone

+916352573676

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Breaking News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Breaking News:

Share