Vadodara Inside

Vadodara Inside Story | News | Food | Marketing | vlog. Page for people of Vadodara ����
City that will make

Miss India Harnaaz Sandhu has been crowned Miss Universe 2021.
13/12/2021

Miss India Harnaaz Sandhu has been crowned Miss Universe 2021.

14/11/2021

Government Strict Action To Stop the Corona Wave 3

શુ કોરોના ગયો? કેસો વઘવાના ભણકારા વચ્ચે આવી પરવાનગી કેમ?
14/11/2021

શુ કોરોના ગયો? કેસો વઘવાના ભણકારા વચ્ચે આવી પરવાનગી કેમ?

વડોદરામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટ ની લારીઓ બંધ કરાવવા પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેને અધિકારીઓને સૂચના આપી10 દિવસની મુ...
11/11/2021

વડોદરામાં ચાલતી મટન, મચ્છી અને આમલેટ ની લારીઓ બંધ કરાવવા પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેને અધિકારીઓને સૂચના આપી
10 દિવસની મુદત આપી મટન, મચ્છી આમલેટ ના લારિધારકો સામે કાર્યવાહી કરશે

22 નવેમ્બરથી   ને મંજૂરી આપશે   .
09/11/2021

22 નવેમ્બરથી ને મંજૂરી આપશે .

રાજ્ય સરકારનું  ફટાકડા અંગે જાહેરનામુંરાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશેનવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશ...
29/10/2021

રાજ્ય સરકારનું ફટાકડા અંગે જાહેરનામું

રાત્રે 8થી 10 વચ્ચે ફટાકડા ફોડી શકાશે

નવા વર્ષે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે

ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ

વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ

લાયસન્સ ધારક વેપારીઓજ વેચાણ કરી શકશે ફટાકડા

જાહેર સ્થળો પર ફટાકડા નહી ફોડી શકાય

રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ જાહેરનામું પ્રસિદ્વ, તમામ દુકાનો રાત્રે 12.00 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
29/10/2021

રાજ્યમાં દિવાળી તહેવારોને લઇ જાહેરનામું પ્રસિદ્વ, તમામ દુકાનો રાત્રે 12.00 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

25/10/2021

ગુજરાતનું ગૌરવ : પાવરલિફ્ટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી ના 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ગ...
20/10/2021

ગુજરાતનું ગૌરવ : પાવરલિફ્ટિંગ ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી ના 21 વર્ષીય વિદ્યાર્થી હર્ષિલ પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો, એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન મળ્યું છે; #ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલનો વિજય થયો;એક્ઝીક...
19/10/2021

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતને સ્થાન મળ્યું છે;

#ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલનો વિજય થયો;

એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે ડૉ.મોન્ટુ પટેલ બિનહરીફ ચૂંટાયા છે

વર્ષો બાદ #ગુજરાતી યુવાનને #દિલ્હી #ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

૧૫ ઓકટોબર થી ૨૦ ઓકટોબરમાં દમણ સેલવાસ ની લટાર મારવા જવાના હોવ તો આ ઘ્યાન રાખજો
17/10/2021

૧૫ ઓકટોબર થી ૨૦ ઓકટોબરમાં દમણ સેલવાસ ની લટાર મારવા જવાના હોવ તો આ ઘ્યાન રાખજો

  સરકારનો સરકારી કર્મચારી દંપતિ માટે મોટો નિર્ણયરાજ્ય સેવા, પંચાયત સેવા, રાજ્યના જાહેર સાહસ માં નોકરી કરતા દંપતિ માટે નિ...
16/10/2021

સરકારનો સરકારી કર્મચારી દંપતિ માટે મોટો નિર્ણય

રાજ્ય સેવા, પંચાયત સેવા, રાજ્યના જાહેર સાહસ માં નોકરી કરતા દંપતિ માટે નિર્ણય

શક્ય હોય ત્યાં સુધી બંને ને એક જ સ્થળે કે નજીકના સ્થળે રાખવા આદેશ

ફિક્સ પે કર્મચારીઓમાં 1 વર્ષ પૂર્ણ કરનાર ને પણ આ નિયમ લાગુ થશે

Address

Vadodara
390001

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Inside posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Inside:

Share