MJ TV LIVE

હજી નહિ બોલો તો ક્યારે બોલશો??????
04/09/2024

હજી નહિ બોલો તો ક્યારે બોલશો??????

27/03/2024

માથાભારે તત્વો અને એમના ત્રાસ ને ડામવાની જગ્યાએ આવા તત્વોની સામે અવાજ ઉઠાવનારને ડામવામાં આવી રહ્યા છે!!!!!!

Happy New Year!!!!!
31/12/2023

Happy New Year!!!!!

ગુજરાત રાજ્યના દરેક પત્રકાર મિત્રો ને ભાવભર્યું આમંત્રણ!!!વધુ માહીતી માટે સંપર્ક: હરજી ભાઈ (+91 99786 09915)
21/12/2023

ગુજરાત રાજ્યના દરેક પત્રકાર મિત્રો ને ભાવભર્યું આમંત્રણ!!!
વધુ માહીતી માટે સંપર્ક: હરજી ભાઈ (+91 99786 09915)

18/11/2023

છોટાઉદેપુર તાલુકા ના ઝોઝહદ મા ખાલી બિયરો અને દારૂની ખાલી બોટલોના ઢગલા એ ગુજરાત ની દારૂબંધી પર ઉભા કર્યા અનેક સવાલ!!!!!

Happy new year !!!!        #સાલમુબારક
14/11/2023

Happy new year !!!!

#સાલમુબારક

Happy Diwali!!!!
12/11/2023

Happy Diwali!!!!

દર મહિના ની ૧૦ તારીખે જરૂરિયાત વાળા પરિવાર સુધી અનાજ વિતરણ ના સેવાયજ્ઞ મા આજરોજ ઘઉંના લોટ નું વિતરણ!!!" NANHE KADAM FOUN...
10/11/2023

દર મહિના ની ૧૦ તારીખે જરૂરિયાત વાળા પરિવાર સુધી અનાજ વિતરણ ના સેવાયજ્ઞ મા આજરોજ ઘઉંના લોટ નું વિતરણ!!!
" NANHE KADAM FOUNDATION"
AC NO :- 10067921689
IFSC :- IDFB0042383
G.PAY/P.PAY:- 7433000443

02/11/2023

હાર્ટ એટેકનું મુખ્ય પરિબળ, અપૂરતી ઊંઘ , 38% સ્ટડી પોપ્યુલેશનમાં જોવા મળે છે :- કાડિયોલોજિસ્ટ ડો. અભિષેક ત્રિપાઠી
તમારા મત અનુસાર યુવાઓમા વધતા હાર્ટ એટેક નુ કારણ શુ હોઈ શકે????

25/10/2023

મેટ્રો રેલ માટે જમીન સંપાદનમાં ગેરરીતી : એકને ગોળ, એકને ખોળ જેવો ઘાટ સર્જાયો

ગુજરાત મા દારૂબંધીની પોક્ળ વાતો ની જેમ નારી સુરક્ષા ની વાતો પણ પોક્ળ???
25/10/2023

ગુજરાત મા દારૂબંધીની પોક્ળ વાતો ની જેમ નારી સુરક્ષા ની વાતો પણ પોક્ળ???

20/10/2023

વડોદરા વાઘોડિયા રોડ પર આવેલ એપોલો ટાયર નામની કંપનીમાં કામદારો સાથે છેલ્લા ઘણા વર્ષો થી અન્યાય થઈ રહ્યો છે...
કંપની ના ચોરો સરખો પગાર આપતા નથી અને કામદારો ના હકો અધિકારો છીનવી રહ્યા છે.

Address

Vadodara
390011

Alerts

Be the first to know and let us send you an email when MJ TV LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MJ TV LIVE:

Share

Category