Vadodara Darshan

Vadodara Darshan Want to know about Vadodara then follow now.

24/10/2025
23/10/2025

આજે હર્ષ સંઘવી, નાયબ મુખ્ય મંત્રી સફાઈ કર્મીઓ સાથે બેસીને જમ્યા

22/10/2025

નુતનવર્ષ નિમિત્તે વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પોલીસ પરિવાર સાથે સ્નેહમિલન નુ આયોજન

22/10/2025

વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ

22/10/2025

In New Jersey on Diwali Day Indian people were firing the crackers and police came and stopped fireworks after 10 PM.

દિવાળીના દિવસે ન્યુ જર્સીમાં ભારતીયો ફટાકડા ફોડી રહ્યા હતા અને રાત્રે 10 વાગ્યા પછી પોલીસે આવીને ફટાકડા બંધ કરાવ્યા.

21/10/2025

✨ Vadodara is glowing brighter than ever!

People Celebrating on Diwali Day 2025 in Vadodara by Vadodara Darshan

વડોદરાની ગલીઓમાં પ્રકાશ અને આનંદનો મહોલ! 🎇

હર જગ્યા ઝગમગી રહી છે — મંદિરો, બજારો અને શહેરનો દરેક ખૂણો દીપોત્સવના રંગમાં રંગાયેલો છે. 🪔

Celebrate the spirit of Lights, Love & Vadodara! 💫

#વડોદરા

21/10/2025

અટલાદરા ખાતે 🎇 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક સાથે ૯૨૦૦ દીપક પ્રજ્વલિત! 🎇

દીપાવલી પૂર્વેના આ પાવન દિવસે અટલાદરા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં દીપોત્સવની અદભુત ઝળહળાટી જોવા મળી. પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનો દ્વારા એકસાથે ૯૨૦૦ દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. 🪔

આ ઉજવણી આગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિને સમર્પિત હતી. મંદિર પરિસરમાં દીવડાઓ વડે બનાવાયેલ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જ્યોત ચિત્ર તથા “૯૨” આકાર સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ✨

કાર્યક્રમની શરૂઆત કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજીના શાસ્ત્રોક્ત પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મંદિર દીવડાની ઝગમગાહટથી જાણે તારા ભરેલ આકાશ જેવું દૃશ્યમાન બન્યું હતું. 🙏

#દીપોત્સવ૨૦૨૫ #વડોદરા

Address

Vadodara
390025

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Darshan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share