19/11/2022
સાવલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન ભાઈ શ્રી વિજયસિંહ વાઘેલા આજરોજ ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઇનામદાર, સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા અને બીજે બ્રહ્મભટ્ટ જી ની હાજરી માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે...
Ketan Inamdar
Ranjan Bhatt
Vijaysinh Vaghela