Vadodara Vision News

Vadodara Vision News સમાચાર હવે તમારી સાથે 24x7
સાચી માહિતી, દરેક ક્ષણે
ઝડપી સમાચાર, વિશ્વસનીય માહિતી
દરેક ખબર, તમારા સુધી
હવે સમાચાર રહેશે નજીક.

15/07/2026

સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ ને કડવો અનુભવ વેજ ને બદલે નોન વેજ બિરયાની પાર્સલ કરી રેસ કોર્સ સ્થિત બાર બેક્યુ હોટેલ માંથી બિરયાની મંગાવી હતી નોન વેજ આવતા હોટેલ ને ફોન કર્યો ફોન ન ઉપાડતા હોટેલ ખાતે પહોંચ્યા
મેનેજર નો ઉધડો લેતા માફી માંગી..

15/07/2026

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર સર્જાયો અકસ્માત
ફતેગંજ બ્રિજ પર એક સાથે પાંચકારોનો અકસ્માત અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક પોલીસ ઘટના સર્પદ વાળી આવી ટ્રાફિક લેયર કરવાની કામગીરી હાથ ધરી અકસ્માત ને પગલે કારોને ઘણું નુકસાન..

14/07/2026
14/07/2026

ગઈ રાત્રે બનેલો ખૂનનો બનાવ પોલીસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી પૈસાની લેવડ દેવર મામલે ઝપાઝપી થતા પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા...

14/07/2026

વડોદરા: સમા માં આવેલી પોદાર સ્કૂલ ના વાહન ચાલકો અને પોદ્દાર સ્કૂલ ના મેનેજમેન્ટ ના લીધે વાલી ઓ માં ભારે રોષ..

14/07/2026

વડોદરા: સમા માં ખાતે આવેલી પોદ્દાર સ્કૂલ ના મેનેજમેન્ટ ઉપર ઉઠ્યા ગંભીર સવાલ સ્કૂલ પ્રશાસને વાલી મંડળ ને પૂછ્યા વગર જ સ્કૂલ વાન બદલી નાખી....

14/07/2026

વડોદરા: સમા માં આવેલ પોદાર સ્કૂલની ગેરેરીતિના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો...

14/07/2026

આજવા રોડ એક સોસાયટી માં કાદવ ના લીધે એક્ટિવા ચાલક મહિલા બાળક સાથે સ્લીપ થયા...

14/07/2026

રાજસ્થાન થી માતા પિતા ને મળવા આવેલા કિશોર ની કરપીણ હત્યાં...

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Vision News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share