aapduvadodara

aapduvadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from aapduvadodara, Media/News Company, Vadodara.

Visuals from Shri Ram Mandir in Ayodhya on the occasion of Shri Ram Navami.Credits:
16/04/2024

Visuals from Shri Ram Mandir in Ayodhya on the occasion of Shri Ram Navami.

Credits:

ગુડી પડવા ના પવિત્ર તહેવાર પર ટીમ આપડું વડોદરા તરફ થી તમને અને તમારા પરિવાર ને હાર્દિક શુભકામના.
09/04/2024

ગુડી પડવા ના પવિત્ર તહેવાર પર ટીમ આપડું વડોદરા તરફ થી તમને અને તમારા પરિવાર ને હાર્દિક શુભકામના.

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર જાહેર કર્યા વડોદરાની વાઘોડિયા વિધાનસભા માંથી પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ...
26/03/2024

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર જાહેર કર્યા

વડોદરાની વાઘોડિયા વિધાનસભા માંથી પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) ને ઉમેદવાર જાહેર કર્યા.

ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરથી યુવા અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોશીને લોકસભા ના ઉમેદવાર તરીકે જાહેર કર્...
24/03/2024

ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરથી યુવા અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોશીને લોકસભા ના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ ઉમેદવારી પાછી ખેંચી એવું અનુમાન કરી શકાય વડોદરા ના સાંસદ અને લોકસભા ના ઉમેદવાર રંજનબેન ભટ્ટ એ...
23/03/2024

વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ ઉમેદવારી પાછી ખેંચી એવું અનુમાન કરી શકાય

વડોદરા ના સાંસદ અને લોકસભા ના ઉમેદવાર રંજનબેન ભટ્ટ એ અંગત કારણોસર ચૂંટણી નહી લડે એવુ ટ્વીટ કરી માહીતી આપી.

All the banks dealing with Government transactions to remain open on Sunday - March 31, 2024.
21/03/2024

All the banks dealing with Government transactions to remain open on Sunday - March 31, 2024.

લોકસભા ચૂંટણી ૨૦૨૪:ગૂજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર થશે મતદાન. ૭ મેના રોજ મતદાન, ૪ જૂને દેશભરમાં પરિણામ.       ...
16/03/2024

લોકસભા ચૂંટણી ૨૦૨૪:

ગૂજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર થશે મતદાન. ૭ મેના રોજ મતદાન, ૪ જૂને દેશભરમાં પરિણામ.

લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે PM મોદીએ દેશવાસીઓને સંબોધિને લખ્યો પત્ર;કહ્યું-તમારી સાથેના મજબૂત સંબંધોને હું શબ્દોમાં વ...
15/03/2024

લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે PM મોદીએ દેશવાસીઓને સંબોધિને લખ્યો પત્ર;કહ્યું-તમારી સાથેના મજબૂત સંબંધોને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી, અમારી સરકારનો એક દાયકો પૂરો

- પત્રમાં 140 કરોડ દેશવાસીઓને ‘પ્રિય પરિવારજન'નું સંબોધન

- કેન્દ્ર સરકારની યોજનાઓથી આવેલા બદલાવનો પત્રમાં ઉલ્લેખ

- નવી સંસદનું નિર્માણ અને આતંકવાદ પર પ્રહારનો ઉલ્લેખ

- GST લાગુ કરાયો અને કલમ 370 હટાવાઇ તેનો પણ પત્રમાં ઉલ્લેખ

આવતીકાલે ચૂંટણી પંચ, લોકસભાની ચૂંટણી ની તારીખ જાહેર કરી શકે છે.
15/03/2024

આવતીકાલે ચૂંટણી પંચ, લોકસભાની ચૂંટણી ની તારીખ જાહેર કરી શકે છે.

Ahead of Loksabha Elections, Petrol and Diesel prices reduced by Rs 2 per litre
14/03/2024

Ahead of Loksabha Elections, Petrol and Diesel prices reduced by Rs 2 per litre

વડોદરાનાં પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ભાજપમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા રંજનબેનને ટિકિટ મળતા...
14/03/2024

વડોદરાનાં પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ભાજપમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા

રંજનબેનને ટિકિટ મળતાં નારાજ જ્યોતિબેને 5 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી એ પેહલાજ પાર્ટીએ 4:30 વાગ્યે તેઓને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

વડોદરાના લોકલાડીલા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી માંથી વડોદરા લોકસભાના ઉમેદવાર ઘોષિત કર્યા...
13/03/2024

વડોદરાના લોકલાડીલા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી માંથી વડોદરા લોકસભાના ઉમેદવાર ઘોષિત કર્યા.

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when aapduvadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share