02/08/2025
તા.૦૨/૦૮/૨૦૨૫
જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશાનીયા ફ્લોરેન્જા એપાટિેન્જટ ખાતેથી ભારતીય બનાવટના
મવદેશી દારૂની સાથે કુલ્લે રૂપીયા ૬,૪૬,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી
વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧
વડોદરા શહેર માનનીય પોલીસ કમમશ્નર શ્રી નરમસમ્હા કોમાર સા. તથા અમિક પોલીસ
કમમશ્નર શ્રી લીના પાટીલ સા. તથા મે.નાયબ પોલીસ કમમશ્નર ઝોન-૦૧ શ્રી જે.સી.કોઠીયા સા. નાઓએ વડોદરા
શહેરમાાં અસામાજીક તત્વો દ્રારા ભારતીય બનાવટ નો મવદેશી દારૂ નો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય
તેવા તત્વોને શોિી કાઢી કાયદેસર કાયવાહી કરી સદર પ્રવૃમત નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે આિારે
મે.નાયબ પોલીસ કમમશ્નર સા.શ્રી ઝોન-૦૧ નાઓના સીિા માગયદશયન હેઠળ પો.સબ.ઇન્જસ.ડી.એચ.રાણા તથા
એલ.સી.બી ઝોન-૦૧ ના માણસો પેટ્રોલીગમાાં હતા દરમ્યાન એક ઇસમ નામે જીગ્નેશ ઉર્ફે જય નરેન્દ્દ્રભાઇ નાયડુ
નાનો ભારતીય બનાવટનો મવદેશી દારૂ લાવી ઇશાનીયા ફ્લોરેન્દ્ાના "ઓ" ટાવર નીચેના પાકીગમાાં બે કાર જેમાાં
એક સ્વીફ્ટ ડીઝાયર કાર નાં. જી.જે.૨૧.એએચ. ૫૩૫૮ તથા હોન્દ્ડા સીટી કાર નાં.જી.જે.૦૬.સીબી.૩૭૧૩ માાં ભરીને
મુકેલ હોવાની હકીકત આિારે રેઇડ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહી અને ઉપરોક્ત બન્ને કારમાાંથી
ભારતીય બનાવટના મવદેશી દારૂની બોટલો,ટીન,ક્વાટર નાંગ-૭૩૧ કુલ્લે રૂપીયા ૧,૪૬,૩૦૦/- નો પ્રોહી મુદ્દામાલ
મળી કુલ્લે રૂપીયા ૬,૪૬,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જજે કરી કાયદેસરની કાયવાહી કરી જવાહરનગર પો.સ્ટે. ખાતે
આગળની તપાસ અથે મોકલી આપેલ છે.
નહી પકડાયેલ ( વોન્જટેડ આરોપીનુ નાિ સરનામુ)
જીગ્નેશ ઉર્ફે જય નરેન્દ્દ્રભાઇ નાયડુ રહે.૨૦૫ "ઓ" ટાવર, ઇશાનીયા ફ્લોરેન્દ્ા, ઉંડારા વડોદરા
શહેર
કબ્જજે કરેલ મુદ્દાિાલ :-
રોયલ સ્ટેગ કલાસીક વ્હીસકી ૭૫૦ એિ.એલ.નંગ – ૬૭ રૂપીયા ૩૩,૫૦૦/-
રોયલ ચેલેન્જજ ફાઇનેસ્ટ પ્રીિીયિ વ્હીસકી ૭૫૦ એિ.એલ. નંગ-૭૨ કકિત રૂપીયા ૩૬,૦૦૦/-
અરબેલ્લા ગ્રીન એપલ વોડકા ૭૫૦ એિ.એલ.નંગ- ૨૦ કકિત રૂ. ૧૦,૦૦૦/-
અરબેલ્લા કેનબરી વોડકા ૭૫૦ એિ.એલ.નંગ – ૨૪ કકિત રૂપીયા ૧૨,૦૦૦/-
હાઇનેકેન સીલ્વર િાલ્ટ લાજર બીયર ૫૦૦ એિ.એલ. નંગ-૬૯ કકિત રૂપીયા ૬૯૦૦/-
કોરોના એકક્ષ્ટ્રા પ્રીિીયિ બીયર ૫૦૦ એિ.એલ.કકિત રૂપીયા ૯૬૦૦/-
બ્ીઝર લો આલ્કોહોલ ૨૭૫ એિ.એલ.બોટલો નંગ -૯૫ કકિત રૂપીયા ૯૫૦૦/-
કીન્જગ ફીશર અલ્રા લાજર બીયર ૫૦૦ એિ.એલ. નંગ-૭૨ કકિત રૂપીયા ૭૨૦૦/-
રોયલ ચેલેન્જજ ફાઇનેસ્ટ પ્રીિીયિ વ્હીસકી ૧૮૦ એિ.એલ. કકિત રૂપીયા ૯૬૦૦/-
રોયલ સ્ટેગ કલાસીક વ્હીસકી ૧૮૦ એિ.એલ. નંગ-૯૬ કકિત રૂપીયા ૯૬૦૦/-
કીન્જગ ફીશર સુપર સ્રોગ બીયર ૫૦૦ એિ.એલ નંગ -૨૪ કકિત રૂપીયા ૨૪૦૦/-
સ્વીફ્ટ ડીઝાયર કાર તથા હોન્જડા સીટી કાર કકિત રૂ.૫,૦૦,૦૦૦/-
મળી કુલ્લે રૂપીયા ૧,૪૬,૩૦૦/- નો મુદ્દામાલ
સારી કાિગીરી કરનાર અમિકારી/કિટચારીઓ :-
વડોદરા લોકલ ક્રાઇમ બ્ાાંચ ઝોન-૦૧
(૧) પો.સબ.ઇન્જસ.ડી.એચ.રાણા
(૨) અ.હે.કો. આઝાદ રધુનાથ (બાતિી)