Our Dabhoi - દર્ભાવતી નગરી

Our Dabhoi - દર્ભાવતી નગરી ડભોઈ નગર તેમજ તાલુકાની તમામ અપડેટ મેળવવા માટે આપણું અવર ડભોઈ ના પેજ ને ફોલો કરો.

દિવાળી પહેલાં મંત્રીમંડળ વિસર્જનની ચર્ચાથી મંત્રીઓ મૂંઝવણમાં – કાર્ડમાં લખવું “મંત્રી” કે “ધારાસભ્ય”? 🎴                 ...
12/10/2025

દિવાળી પહેલાં મંત્રીમંડળ વિસર્જનની ચર્ચાથી મંત્રીઓ મૂંઝવણમાં – કાર્ડમાં લખવું “મંત્રી” કે “ધારાસભ્ય”? 🎴

સોનાનો ભાવ 1.28 લાખે અને ચાંદી 1.70 લાખે પહોંચતાં ઝવેરીબજારમાં ચકચાર 💰✨
12/10/2025

સોનાનો ભાવ 1.28 લાખે અને ચાંદી 1.70 લાખે પહોંચતાં ઝવેરીબજારમાં ચકચાર 💰✨

ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાનો મોટો ઝટકો, ભારતીય કંપનીઓ અને નાગરિકો પર પ્રતિબંધ
12/10/2025

ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાનો મોટો ઝટકો, ભારતીય કંપનીઓ અને નાગરિકો પર પ્રતિબંધ

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના દર્શન...ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમકુરુ ફટ સ્વાહા 🌹🙏🏻કષ્ટભંજન દેવ સત્ય છે.        ...
12/10/2025

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના દર્શન...
ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમકુરુ ફટ સ્વાહા 🌹🙏🏻
કષ્ટભંજન દેવ સત્ય છે.

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ (ગુજરાતનું મીની કાશી) લકુલીશ શિવ ભગવાન આજના દર્શન.
12/10/2025

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ (ગુજરાતનું મીની કાશી) લકુલીશ શિવ ભગવાન આજના દર્શન.

12/10/2025

કુબેર ભંડારી કરનાળી કુબેર દાદા અભિષેક અને આરતીના દર્શન.🙏🏻🔱

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના આજ દર્શન...
12/10/2025

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના આજ દર્શન...

11/10/2025

किस्मत सिर्फ मौका देती है,
लेकिन मेंहनत सबको चौंका देती हैं।।

NEWS DABHOI SARITA BRIGE l આજરોજ એક દિવસ પૂરતો ડભોઈ સરિતા બ્રીજની બીજી બાજુનો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો.                 ...
11/10/2025

NEWS DABHOI SARITA BRIGE l આજરોજ એક દિવસ પૂરતો ડભોઈ સરિતા બ્રીજની બીજી બાજુનો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો.

ડભોઈ તાલુકાના પારીખા ગામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાના આજના દર્શન.                          #महाबली  #हनुमा...
11/10/2025

ડભોઈ તાલુકાના પારીખા ગામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાના આજના દર્શન.

#महाबली #हनुमान

23 ઑક્ટોબરથી ઠંડીનો પહેલો રાઉન્ડ શરૂ થશે ❄️
11/10/2025

23 ઑક્ટોબરથી ઠંડીનો પહેલો રાઉન્ડ શરૂ થશે ❄️

પીએમ મોદીની ખેડૂતોને દિવાળીની ભેટ: રૂ. 42,000 કરોડની બે નવી કૃષિ યોજનાઓનો પ્રારંભ
11/10/2025

પીએમ મોદીની ખેડૂતોને દિવાળીની ભેટ: રૂ. 42,000 કરોડની બે નવી કૃષિ યોજનાઓનો પ્રારંભ

Address

Our Dabhoi
Vadodara
391110

Telephone

+917016984848

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Dabhoi - દર્ભાવતી નગરી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Dabhoi - દર્ભાવતી નગરી:

Share