Black and White Vadodara

Black and White Vadodara Vadodara news on your fingertip

22/02/2024

બોલિવુડના ફિલ્મ સ્ટાર જેકી શ્રોફ વડોદરા એરપોર્ટ પર શુટિંગ કરતા જોવા મળ્યા

21/02/2024

લો બોલો પાટીલ આ શું બોલ્યા બાપુ માટે ?

18/01/2024

વડોદરા

આકાશમાં 13000 ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવાયું

વડોદરાના મહિલા સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમારે સ્કાય ડાઇવિંગનું કરી જય શ્રી રામનું બેનર ફરકાવ્યું

થાઈલેન્ડ માં તેંના માટે ટ્રેનિંગ પણ લીધી હતી

અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવાનો હોવાથી જય શ્રી રામ લખેલા બેનર ને આકાશ માં ફરકાવ્યું

18/01/2024

BREAKING...હરણી સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ કરવા આવેલા શાળાના બાળકો ભરી બોટ ઉંધી પડતા ૧૧ બાળકો ડૂબ્યા..અનેકને બચાવાયા હોવાની માહિત..તળાવ પર લોક્ટોળા..

13/01/2024

વડોદરા એક માત્ર એવું શહેર જ્યાં ઉત્તરાયણ પર્વ ની આગલી રાત્રે પતંગ બજારમાં પતંગ રસિકો ખરીદી કરવા માટે ભારે ભીડ..


28/12/2023

Vadodara Breaking
31 ડિસેમ્બર પહેલા વડોદરા પોલીસ નો એક્શન પ્લાન નશેડીઓ નો નશો ઉતારવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મેદાનમાં અબોન કીટ તેમજ બ્રેથ એનોલાઈઝર થકી નશો કર્યા અંગે ની ત્વરિત મળે છે માહિતી S.O.G અને માંજલપુર પોલીસ દ્વારા અડધી રાત્રે નશો કરી વાહન હંકારતા ચાલકો નું ચેકીંગ હાથ ધરાયું અટલાદરા ચેકપોસ્ટ ખાતે પોલીસ નું ચેકીંગ
# gujratpolice

08/12/2023

વડોદરા મહાનગર પાલિકાની તમામ ઓફિસો આવતીકાલે તા. ૯મી ડિસેમ્બરે બીજો શનિવાર હોવા છતાં ધમધમતી રહેશે. દિવાળી દરમિયાન ગત તા. ૧૨ નવેમ્બરે પાલિકા તંત્ર દ્વારા પાલિકા કર્મીઓ પાંચ દિવસનું મીની વેકેશન માણી શકે એ અંગે રજા જાહેર કરવામાં આવી હતી.

06/12/2023

ર્ડો બાબા સાહેબ આંબેડકર માટે ફુલહાર ચઢવી ના શકે તે માટે સિડી ગાયબ કે પછી સામાન્ય માણસને જેમને સત્તાની સીડી પર ચડાવ્યા આજે તેમને પુષ્પાંજલિ કરવા માટે પણ સીડી ની વ્યવસ્થા ન હતી

05/12/2023

કરણી સેના ના અધ્યક્ષ પર બે અજાણ્યા ઈસમો.દ્વારા પિસ્તોલ થી ફાયરિંગ કરી નિર્મમ હત્યા કરી ફરાર થયાતેના cctv

05/12/2023

પરણીતી ચોપરા બન્યા વડોદરા શહેરના મહેમાન

Address

Vadodara
Vadodara
390022

Website

Alerts

Be the first to know and let us send you an email when Black and White Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share