Vadodara OurCity

Vadodara OurCity News | Food � | Lifestyle | Tax | GST | Advertisement | Marketing , Vadodara

Send News Whatsapp ,Vadodara
� 8000080027

Website :- www.OurCity.in

We Love Our Vadodara

We’re Hiring in VadodaraLooking for a rewarding career opportunity? Join our team as a Sales Executive / Account Executi...
11/09/2025

We’re Hiring in Vadodara

Looking for a rewarding career opportunity? Join our team as a Sales Executive / Account Executive.
✨ Education: 12th Pass & Above
✨ Part-time & Full-time positions available
📍 Location: Vadodara
📞 Contact: 7778077094

👉 Apply today and take the next step in your career!

A special moment unfolded in the skies as IndiGo Airlines gave a warm in-flight welcome to a group of Bhutanese students...
22/07/2025

A special moment unfolded in the skies as IndiGo Airlines gave a warm in-flight welcome to a group of Bhutanese students on their way to Parul University, Gujarat.

As they embark on a new chapter of academic exploration in India, this gesture made their journey even more unforgettable.

🎥 Watch the video to catch the heartfelt announcement onboard.

It’s always a proud moment to see educational institutions like Parul University making a meaningful mark globally. 🌍📚De...
27/06/2025

It’s always a proud moment to see educational institutions like Parul University making a meaningful mark globally. 🌍📚
Debuting in the prestigious THE Impact Rankings 2025 and being ranked among the Top 50 Indian institutions, the University’s efforts toward sustainable development, inclusive education, and global collaboration are truly commendable.

Great to witness such impactful milestones from a university in Vadodara, setting global benchmarks for academic and social responsibility.

સંસ્કારી વડોદરાના પ્રજાજનોએ પોતાની ફરજ સમજી   નું સંપૂર્ણપણે પાલન કર્યું...
07/05/2025

સંસ્કારી વડોદરાના પ્રજાજનોએ પોતાની ફરજ સમજી નું સંપૂર્ણપણે પાલન કર્યું...

06/05/2025
06/05/2025

યુદ્ધનું સાયરન વાગે ત્યારે શું કરવું ? મોકડ્રીલ સમયે શું કરવું જોઈએ? જાણો દરેક સવાલનો જવાબ.

બ્લેક આઉટનું સૂચન કરવામાં આવે તો કરવું શું? સરકારે જાહેર કર્યો વીડિયો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈ...
23/04/2025

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી

13/03/2025

કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ગમખ્વાર અકસ્માત, ૩થી વધુ ના ઘટનાસ્થળે મોત થયાં ની પ્રાથમિક માહિતી... જોઈન્ટ કમિશનર ડો લીના પાટીલ, સાંસદ અને ભાજપના પ્રમુખ હાજર

વડોદરામાં મોડી રાત્રે કારેલીબાગ સ્થિત આમ્રપાલી સ્થિત એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ભયંકર અકસ્માતમાં ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર ઇજા પામી છે. અકસ્માત સર્જાતા રસ્તા પર મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતને અંજામ આપ્યા બાદ પણ યુવક એટલો નશામાં ચુર હતો કે, એ ભાન ભૂલી બુમો પાડવા લાગ્યો Another Round.... જેનો વિડિઓ સામે આવ્યો છે. વિડિઓ જોતા સમજી શકાય છે કે, આ ખાનદાની નબીરો કેટલા નશામાં હશે અને કયો નશો કર્યો હશે તે હવે પોલીસ તપાસનો વિષ્ય બન્યો છે.

વડોદરાના કારેલીબાગ સ્થિત મુક્તાનન્દ સર્કલ પાસે આજે અંદાજે રત્ન સાડા અગિયાર વાગ્યાની આસપાસ ફૂલ ઝડપે આવતી વોકસવેગણ કારના ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકે અડફેટે લેતા અંદાજીત 50 મીટર સુધી ઢસડી હતી. જેમાં એક બાળકી સહિત ચારથી પાંચ લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતા આસપાસમાં રહેતા લોકો અને રાહદરીઓ ચોકી ઉઠ્યા હતાં.

T-20 વર્લ્ડકપની જીત બાદ જેમ વડોદરા શહેરમાં હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત યોજાયું હતું, તે જ શાન અને ઉલ્લાસ સાથે વડોદરામા...
09/03/2025

T-20 વર્લ્ડકપની જીત બાદ જેમ વડોદરા શહેરમાં હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત યોજાયું હતું, તે જ શાન અને ઉલ્લાસ સાથે વડોદરામાં ફરી એકવાર ICC ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા, ગુજરાતના ગૌરવ – હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે: સ્વેજલ વ્યાસ, ટીમ રિવોલ્યૂશન.

ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશકોહલીએ 84 રન ફટકાર્યા, શમીએ 3 વિકેટ ઝડપી.ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને 265 ...
04/03/2025

ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતનો ફાઇનલમાં પ્રવેશ

કોહલીએ 84 રન ફટકાર્યા, શમીએ 3 વિકેટ ઝડપી.

ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને 265 રનનો આપ્યો હતો ટાર્ગેટ.

9મી માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની ફાઈનલ મેચ.

05/02/2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ છે. સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે છે. તેઓ પ્રયાગરાજમાં લગભગ અઢી કલાક રોકાશે.

Address

SB/4-5 , Maruti Complex , Natubhai Circle
Vadodara
390020

Alerts

Be the first to know and let us send you an email when Vadodara OurCity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara OurCity:

Share