
01/09/2025
છેલ્લી પોણી કલાકથી પાપણનો ઝબકારો નથી માર્યો આ યાદ મધ્યાંતર પછી આવે, ગજબ ચિત્રાંકન…
story dialogue screenplay acting એક એક પરિમાણ પૂર્ણતાની ખૂબ નજીક..
હ્રદય પૂર્વક અભિનંદન ‘TEAM વશ’
ફરીથી એક masterpiece ના નિર્માણ માટે
Credit goes to living legends