Karjan samachar

Karjan samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Karjan samachar, Media/News Company, karjan, Vadodara.
(2)

Breaking News..કરજણ જૈન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો!
27/09/2025

Breaking News..કરજણ જૈન મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો!

27/09/2025

ભાયલી ગામેથી મહાકાય મગર ઝડપાયો!

27/09/2025

VNF ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો ગજબ ઉત્સાહ!

27/09/2025

જય માતાજી ગ્રુપ ગરબા મહોત્સવ..
મિયાગામ ખાતે વર્ષોની પરંપરાથી યોજાતા મહિલાઓ માટે ના પારંપરિક ગરબાની રમઝટ.

27/09/2025

કરજણ નગર નવાબજાર વિસ્તારમાં ગિરી વિહાર સોસાયટી પાસે સ્ટોર્મ વોટર લાઇન લીકેજ!

27/09/2025

મારે ફરી જેલમાં નથી જવું!
કાચની વસ્તુ ના રાખશો અને સી.સી.ટીવી ચાલુ રાખજો!

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસના જેલ વાસમાંથી બહાર આવ્યા બાદ પહેલી વાર કલેકટર કચેરી એન્યુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી..

6ઠું નોરતું..મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી જન્મેલી આ દેવી અદભૂત રૂપ ધારણ કરે છે.
27/09/2025

6ઠું નોરતું..
મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી જન્મેલી આ દેવી અદભૂત રૂપ ધારણ કરે છે.

26/09/2025

5મુ નોરતું કરજણ સાંઈ યુવાગ્રૂપ પ્રેરિત માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ ગરબા મહોત્સવ2025

26/09/2025

વડોદરા અક્ષર ચોક બ્રિજ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો!

26/09/2025

🔥🕺💃 બાળાઓનો અગ્નિપ્રજ્વળિત ઈંઢોણી રાસ: ભક્તિની જ્યોત જલાવતી પરંપરા! 🪔

#સળગતીઈંઢોણીરાસ #બજરંગગરબીમંડળ #રાજકોટનવરાત્રી #મવડીચોકગરબા #બાળકોનારાસ #પ્રાચીનગરબી #અગ્નિભક્તિ

26/09/2025

જામનગરમાં સળગતા સ્વસ્તિક વચ્ચે ખેલૈયાઓનો ખુલ્લા પગે રાસ..

26/09/2025

પંચમહાલના 10 ગામોનો નવા તાલુકામાં સમાવેશ સામે વિરોધ! ✊**
#પંચમહાલ #શહેરા #પાનમડેમ #નવીનગોધર #વિરોધ #ગુજરાત

Address

Karjan
Vadodara
391240

Website

Alerts

Be the first to know and let us send you an email when Karjan samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share