Vadodara Voice

Vadodara Voice Vadodara Voice, your premier online portal for news and updates from Vadodara. Delivering the latest happenings in your city.Stay informed with Us.
(1)

10/08/2025

મદાનઝાપા રોડ સ્થિત શ્રી ગણેશ યુવક મંડળના શ્રીજીનું આતશબાજીથી સ્વાગત કરાયું....

10/08/2025

વડોદરા: ગણેશ ચતુર્થી પૂર્વે પંડાલોમાં વાજતે ગાજતે મદન જાપાન રોડસિત શ્રી ગણેશ યુવક મંડળના શ્રીજી નું યુવક આગમન

10/08/2025

વડોદરા: ગણેશ ચતુર્થી પૂર્વે પંડાલોમાં વાજતે ગાજતે પથ્થર ગેટ યુવક મંડળના બાપ્પાનું આગમન

09/08/2025

"વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન: બહેન-ભાઈના મિલનના ભાવુક પળો"

06/08/2025

કષ્ટભંજન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડોક્ટર નું ઉઠામણું ? બે વર્ષે થી સ્ટાફ પગારથી વંચિત...

05/08/2025

ગંભીરા બ્રિજની દુર્ઘટનાના 27 દિવસ બાદ વધુ એકનું મોત, મૃત્યુ આંક પહોંચો 22 પર, ન્યાયની માંગ કરતા પરિવારજનો

04/08/2025

પોલીસની રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો, સામળ બેચરની પોળમાં ખુલ્લેઆમ તસ્કરો ત્રાટકયા

20/07/2025

जागा पूण्य गुजरात का - आचार्य श्री 108 मयंक सागरजी महाराज का पावन चातुर्मास वर्षायोग सिद्ध क्षेत्र पावागढ़ कोठी में।

વડોદરા મહાનગર પાલિકા (VMC) હેલ્પલાઇન સર્વિસ શરૂ 📞            હવે વડોદરાના નાગરિકો પોતાના વોર્ડમાં આવતી કોઈ પણ નાગરિક સમસ...
19/07/2025

વડોદરા મહાનગર પાલિકા (VMC) હેલ્પલાઇન સર્વિસ શરૂ 📞

હવે વડોદરાના નાગરિકો પોતાના વોર્ડમાં આવતી કોઈ પણ નાગરિક સમસ્યા માટે સીધા વડોદરા મહાનગર પાલિકાને જાણ કરી શકે છે.
VMC દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન સેવા દ્વારા તમે નીચેના મુદ્દાઓ માટે સંપર્ક કરી શકો છો:

🔹 રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ, કચરો, પાણી વગેરે અંગેની ફરિયાદો
🔹 આપત્તિ કે તાત્કાલિક સ્થિતિમાં તુરંત સહાય માટે
🔹 પોતાનો પ્રતિસાદ કે સૂચનો આપવા માટે

📞 ટોલ-ફ્રી કૉલ સેન્ટર: 1800 233 0265
📱 વોટ્સએપ નંબર: 99131 66666
📲 મોબાઇલ એપ: My Vadodara
🌐 વેબસાઇટ: www.vmc.gov.in

🕐 સેવાનો સમય: 24x7 (જ્યાં સુધી VMC અન્યથા જણાવે નહીં)
📍 લાગુ પદવીઓ: વડોદરાની તમામ વોર્ડોમાં

💬 આ સેવા વડે હવે નાગરિકોની અવાજ સીધી તંત્ર સુધી પહોંચશે.
👉 આપની આસપાસની સમસ્યાઓ નિવારવા માટે આહવાન છે કે તમે પણ તમારી ફરજ નિભાવો અને માહિતી આપો.

"સશક્ત નાગરિક, સ્વચ્છ શહેર!"


.

19/07/2025

વડોદરા પ્રાઇડ વોક 2025 : પ્રેમ, સમાનતા અને સ્વીકૃતિનો રંગીન મારો, પ્રેમ અને સ્વીકૃતિને ઉજવતો વડોદરા પ્રાઇડ વોક

17/07/2025

વિશ્વામિત્રી ના નરહરિ બ્રિજ પર મગરની લટાર, 7 ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવાયો

16/07/2025

ભારતીય દવાઓને વૈશ્વિક ધોરણો પર લઈ જવા GMP અને RPTUAS પર જાગૃતિ અભિયાન

Address

Siddhanath Road
Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vadodara Voice:

Share